FW: New ”Voice of Dahod” (08-04-’17) is Now online on www.dahod.com

નમસ્કાર,

તા:08-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”,આગ્રાના સુખ્યાત તાજમહેલના તાજેતરના પ્રવાસ બાદ તેની માહિતી સાથે લખાયેલું છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-5 છે.

આ સિવાય ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો વ્હોટ્સ એપની રામાયણ વિષયક ગેસ્ટ કોલમ પણ છે. તો સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 08 એપ્રિલ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.

બાય ધ વે, ગત સપ્તાહે દાહોદ ભગિની સમાજ વિષે લખાયેલ ”ડોકિયું” એપ્રિલફૂલ હતું. તે વાંચીને www.dahod.com ના માધ્યમથી વિશ્વભરમાંથી દિવસભર અમારા ઉપર અને સંસ્થા ઉપર અભિનંદનની વર્ષ થતી રહી, નિર્દોષ મનોરંજન હેતુ લખાયેલ આ ડોકિયું, માત્ર એપ્રિલફૂલ હતું. તેના થકી કોઈની લાગણી દુભાઈ હોય તો સહૃદય માફી ચાહિયે છીએ..

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com



(Next News) »



Related News

Comments are Closed

%d bloggers like this: