FW: 29-10-’16 VOD is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો,

આપણા બે હાથ મળશે તો જરૂર વાગશે મજાની તાળી,

વર્ષના અંતે ઉજવી લો સહુ દાહોદીયનો દિલથી દિવાળી

આપ સહુને તન, મન અને ધનની સમૃદ્ધિ સાંપડતી રહે તેવી આ દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ…

આ સાથે તા:29-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. દીપોત્સવ નિમિત્તેના આ વિશેષ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. ”પ્રકીર્ણ” કોલમમાં શ્રી અજય દેસાઈના સિંગાપુર-મલેશિયા-થાઈલેન્ડ પ્રવાસનો રસપ્રદ એવો ભાગ -5 છે. તદ્ઉપરાંત ”ડોકિયું”માં દિવાળી સંદર્ભે વિશેષ માહિતીપ્રદ લેખ છે. તદ્દઉપરાંત દાહોદના સુખ્યાત મહિલા અગ્રણી સુશ્રી રાજેશ્વરીબેન (રાજુલા સિસ્ટર) દિલીપભાઈ શુકલ રચિત બાળવાર્તા છે.

આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો તા: 29-09-’16 નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: