Exclusive : દાહોદમાં ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા TPC અંતર્ગત હોટલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગણવત્તાનું સ્પોટ ઉપર ટેસ્ટિંગ કરાયું

દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ ઉપર જ ટેસ્ટિંગ વાન મારફતે દાહોદમાં આવેલ દૂધની ડેરી ઉપર દૂધની ગુણવત્તાની તાત્કાલિક ટેસ્ટ (ચકાસણી) કરી દૂધ સારી ગુણવત્તા વાળું છે કે નથી તેની ચેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ શહેરમાં અમુક હોટલ અને રેસ્ટોરન્ટ માં TPC ની ચકાસણી કરવાની હોઈ હોટલ અને રેસ્ટોરન્ટમાં કચોરી, સમોસા, સેવ, ફરસાણ જેવી ખાદ્ય ચીજ વસ્તુ તળવા માટે કડાઈમાં રાખેલ તેલની ચકાસણી કરીને ટેસ્ટિંગ વાન માં ચકાસણી કરી તેલ ગુણવત્તા સભર ખાદ્ય ચીજો માટે વાપરવામાં આવ્યું છે કે નહીં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: