Dt;6th June, 2015 ”Voice of Dahod” is Now Online on www.dahod.om from Malaysia Singapore Dubai

Dear Dahodians,

Apology for late posting as I was travelling

નમસ્કાર દાહોદીયનો, આજે તા:06 જુન, 2015. આ સાથે પ્રસ્તુત છે આજનું ”વોઈસ ઓફ દાહોદ”. સુજ્ઞ વાચકો, આ અંકમાં આપ પૈકી જે લોકો હરદ્વાર ગયા હશો તેઓને પોતાના એ પ્રવાસની મધુર સ્મૃતિઓ અને જેઓ હરદ્વાર જવાનું વિચારે છે તેવોને સરસ મજાની ‘ગાઈડ લાઈન” દર્શાવતું ”ડોકિયું” છે તો આપણી જૂની રંગભૂમિના સંસ્મરણો ધરાવતું ”પ્રકીર્ણ” છે. સાથે વડીલો અને સંતાનો વચ્ચે આ જમાનાની સ્વાર્થસભર વાસ્તવિકતા દર્શાવતી એક અત્યંત હૃદયસ્પર્શી લઘુકથા છે. તો અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. સાથે સાથે ધોરણ 10 અને 12 ના પરિણામો, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફીજીયોથેરાપિસ્ટ ડૉ અલી ઈરાની આવતીકાલે દાહોદ ખાતે મહેમાન બનનારા છે તે, વિશ્વ પર્યાવરણ દિનની પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા થઇ રહેલી ઉજવણી સહિતના વિવિધ માહિતિસભર સમાચારો પણ છે. વાંચનથી સમૃદ્ધ એવા તા:06-06-’15 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

06-06-2015-Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: