Dt:24 June, 2017 ”Voice of Dahod” is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આ સાથે તા: 24-06-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સરકાર દ્વારા અમલી થતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ કે ખાસ ઇવેન્ટ્સ બાદ તે દિશામાં પ્રવર્તતા શૂન્યાવકાશની વાત કરતું ”ડોકિયું” છે. તો સાથે અમરિકા પ્રવાસનો ભાગ-5 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં અલ્લાહને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય રોકાણ સંદર્ભે માર્ગદર્શન આપતી સમીર દેસાઈ લિખિત ગેસ્ટ કોલમ અને ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર વાંચવા માટે તા:24-6-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: