Dt: 25th June, 2016 New ‘Voice of Dahod’ is Now OnLine on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, સહુને દાહોદ ખાતે જેનું દબદબાભેર આગમન થઇ ચુક્યું છે તે સર્વપ્રિય વરસાદના વધામણા સહ તા:25 જુન, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં દાહોદ ખાતે થયેલ વરસાદના વધામણા દર્શાવતું ”ડોકિયું” છે તો કેરી સહિતના ફળફળાદી પકાવવા માટે વપરાય છે તે કાર્બાઈડ વિષે ”પ્રકીર્ણ” છે. સાથે જાણકારી સભર ફીલર છે. સાથે વિવિધ માહિતિસભર સમાચારો અને ‘સપ્તાહના સાત રંગ’ તથા ‘ગીતગુંજન’ કોલમ પણ છે. તા:25-06-’16 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: