Dt: 23’16 ‘Voice Of Daod’ is Now Online on www.dahod.com

> પ્રિય દાહોદવાસીઓ, દાહોદ ખાતેની ઠંડી લહેરખીઓની સાથે તા:23-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે.
> આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં સ્વાભાવિક રીતે આગામી મંગળવારે આવતા ભારતના પ્રજાસત્તાક 26 જાન્યુઆરીના પાવન પર્વ સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં લેખકશ્રી અજયભાઈ દેસાઈના બેટ દ્વારકાના પ્રવાસનો ભાગ-2 છે તો સાથે સહુને પ્રિય એવી કોલમ્સ ”ગીતગુંજન” અને ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય હૃદયરોગ ટાણે મહત્વના ગણાતા વિવિધ પરિક્ષણોની સરસ માહિતી આપતો દર્શાવતો ‘આપણું સ્વાસ્થ્ય’ માંથી સાભાર એવો એક લેખ ‘ફીલર’ તરીકે છે તો સાથે જ આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:23-01-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.
> Regards……આભાર….
> Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
> M:- 856-438-0021 & M: 094265 95111
> E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: