Dt-22 & 29 July’s ”Voice of Dahod” is Now online on www.dahod.com after 2 weeks

નમસ્કાર,

તા:22-07-2017 તથા તા: 29-07-2017 ના બે સપ્તાહનું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. માફ કરજો અંગત કારણોસર છેલ્લા બે વખતથી ”વોઇસ ઓફ દાહોદ” અત્રે પોસ્ટ કરવાનું ચુકી જવાયું છે. પરંતુ આશા છે કે તેનું વાંચન આપને ગમતું હોઈ તે બંને વખતના ”ડોકિયું”, ”અમેરિકા પ્રવાસ” ના ભાગ-9 તથા 10, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” અને સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. આશા છે આપને આ બંને અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”ના બંને સપ્તાહના માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 22 તથા 29 જુલાઈ, 2017 ના અંકો અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com <mailto:dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com <mailto:sachindahod@gmail.com>






Related News

Comments are Closed

%d bloggers like this: