Dasanima Vanik samaj Matrimonial at Baroda on December, 27, 2014

સચિનભાઈ, ગોપીભાઈ

વડોદરા સ્થિત તમામ દશાનીમા વણિક સંગઠનોના સંયુક્ત નેજા હેઠળ તા. ૧-૨-૨૦૧૫ ના
રોજ એક જીવનસાથી પરિચય સંમેલન યોજેલ છે. તેની પ્રાથમિક માહિતિનો પરિપત્ર આ સાથે
બીડેલ છે. આપની વેબસાઈટ ઉપર તેમજ અન્ય સાઈટો ઉપર તેને પ્રદર્શિત કરશો એવી
અપેક્ષા છે.

આભાર

આપનો

Regards,
Amitkumar Parikh

M: 9724325840

R: 0265 2488019






Related News

Comments are Closed

%d bloggers like this: