Dahod Smart City Walk Photos

ભારતના 98 શહેરોનો સ્માર્ટ સીટી અંતર્ગત નવતર ઢબે વિકાસ કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનામાં દાહોદના પણ સમાવેશ થયો છે ત્યારે આજે 17 સપ્ટેમ્બર રોજ ગણેશ ચતુર્થી અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સુભગ સમન્વય નિમિત્તે દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે દાહોદ પ્રભારી એવા ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જીલ્લા અને શહેરના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ યોજાયેલ આ કાર્યક્રમનો વિવિધ તસવીરો શ્રી મનિષ જૈનના સૌજન્ય અત્રે આપણે પણ માણીએ:

Regards……આભાર
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


Related News

Comments are Closed

%d bloggers like this: