Dahod News from Dahod

દાહોદ ખાતે અગાઉ ૪૫૧ મી.મી વરસાદ થયો હતો જ્યારે કે ગઈકાલ સાંજે ૭ વાગ્યાથી આજે તા. ૨૧ ઓગષ્ટ,૨૦૧૮ ની સવારે ૭ વાગ્યા સુધીમાં બીજો ૪૩ મી.મી વરસાદ વરસતા કુલ ૪૯૪ મી.મી. એટલે કે ૧૯.૫ ઈંચ વરસાદ થવા પામ્યો છે.

આભાર

ગોપી શેઠ(યુ.એસ.એ.) & સચિન દેસાઈ(દાહોદ)






Related News

Comments are Closed

%d bloggers like this: