Dahod News 8-22-18

દાહોદ ખાતે આજે તા. ૨૨ ઓગષ્ટ, ૨૦૧૮ ની સવાર સુધીમાં ગઈકાલથી આજે સવારે ૭ વાગ્યા સુધીમાં ૩૬ મી.મી. વરસાદ સાથે કુલ ૫૩૦ મી.મી. એટલે કે ૨૧ ઈંચ વરસાદ થયો છે. તો પાટાડુંગરી ખાતે તેની પૂર્ણ સપાટી ૧૭૦.૮૪ ની સામે અત્યારે ૧૬૭.૫૮ મીટર થવા પામી છે.

અમર ગાયક મુકેશજીની પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૭ ઓગષ્ટ, ૨૦૧૮ ને સોમવારે રાતના ૮.૩૦

કલાકથી-

શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર તરફથી સંસ્થાના સભાખંડમાં દાહોદના સુખ્યાત સંગીતજ્ઞ ડૉ. કપિલદેવ ત્રિવેદી તથા દાહોદના અન્ય ગાયકો, મુકેશજીના ગીતો પ્રસ્તુત કરી શ્રદ્ધાંજલિ આપશે.

આ કાર્યક્રમમાં પધારવા સંસ્થા તરફથી સહુને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આભાર

ગોપી શેઠ(યુ.એસ.એ.) & સચિન દેસાઈ(દાહોદ)

દાહોદ જિલ્લા ના વિકાસ પુરુષ અને લોક લાડીલા સાંસદ સદસ્ય તથા કેન્દ્ર સરકાર માં દાહોદ જિલ્લા નું નેતૃત્વ કરતા આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી જશવંતસિંહ ભભોર સાહેબ ને જન્મ દિવસ ની અનેકો અનેક શુભેચ્છઓ…..



(Next News) »



Related News

Comments are Closed

%d bloggers like this: