Dahod Jilla Patrakar Sangh Sammelan held at Ratanmahal
દાહોદ જિલ્લાના રતનમહાલ મુકામે વન અને પર્યાવરણ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તા:19 ફેબ્રુઆરી,2016 ના રોજ દાહોદ જિલ્લા પત્રકાર સંઘની બેઠક યોજાઈ હતી.
રતનમહાલ રીંછ અભ્યારણ મુકામે પત્રકાર સંઘની બેઠકમાં સાંસદ જશવંત ભાભોર, દાહોદ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અમિતભાઈ ઠાકર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેર સહિત જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા. સંઘના પ્રમુખના આવકાર વકતવ્ય બાદ મહાનુભવોના પ્રાસંગિક ઉદબોધન અને પીઢ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:-
Email:
Related News
દાહોદમાં ગઈ કાલથી વલ્લભ સાખી રસપાનનો ધૂમધામથી થયો પ્રારંભ
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯Read More
દાહોદમાં આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મીRead More
Comments are Closed