Dahod Dasanima Vanik Samaj ”Gaurav Gatha” is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

મૂળ દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજના લોકોના ઇતિહાસ, વર્તમાન અને ગૌરવવંતી બાબતોને સાંકળીને દાહોદના શ્રી મુકેશભાઈ દેસાઈએ ”ગૌરવ ગાથા” નામે નામે સરસ પુસ્તકનું સંકલન (સહ સંપાદક: સચિન દેસાઈ) કર્યું છે. આ પુસ્તકની PDF ફાઈલ પ્રાપ્ત થઇ છે ત્યારે આવો, દેશ વિદેશમાં રહેતા સહુ દશાનીમા જ્ઞાતિજનો અને સાથે જ જાણકારીમાં જેને રસ છે તેવા સહુ દાહોદવાસીઓ તેને માણી શકે તેવા શુભાશયથી તેને www.dahod.com વેબસાઈટ ઉપર www.dahod.com/gauravgatha લિન્ક દ્વારા તેને ઘર બેઠા ગંગાના ન્યાયે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: