Dahod Anaj Mahajan Sarvajanik Education Sosayti’s 100 Year’s Celebration Rally (Part:1)

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે મૂળ છે, એવી ”ન્યુ હાઈસ્કુલ” દાહોદ ખાતે આજથી 100 વર્ષ અગાઉ શુભારંભ પામેલી. અત્યારે તો દાહોદના શૈક્ષણિક જગતમાં અનન્ય સ્થાન ધરાવતી આ સંસ્થાના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણીનો તા:6 ડિસેમ્બર, 2014 થી  વિધિવત પ્રારંભ થયો હતો. આ અંતર્ગત તા: 6-12-’14 ના રોજ સરસ્વતી સર્કલથી શુભારંભ પામેલી અને સંસ્થાના વિવિધ શૈક્ષણિક સંકુલો દ્વારા શિક્ષણ અને સ્વચ્છતા સંદર્ભે આકર્ષક રીતે સજાવેલ ”’ટેબ્લો” ની આશરે 5,000  વિદ્યાર્થીઓ સાથેની એક ભવ્ય રેલી નગરના મુખ્ય માર્ગોએ ફરી હતી. દાહોદ જીલ્લા પોલીસ વડાશ્રી મયંકસિંહ ચાવડા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સુરેશ શેઠ અને દાહોદ અનાજ મહાજન પ્રમુખ અને દાહોદના અગ્રણી ઉદ્યોગપતિ- દાતાશ્રી ઇન્દ્રવદન શેઠ સહિતના તમામ હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ પામેલા અને દેસાઈવાડ ખાતે વિસર્જિત થયેલ આ રેલીની વિવિધ તસ્વીરો સચિન દેસાઈ અને મનિષ જૈનના કેમેરાની આંખે Part:1 નિહાળીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com 


Related News

Comments are Closed

%d bloggers like this: