દાહોદ શહેરના દરજી સમાજ નું ગૌરવ – દ્રોણ કેયુર પરમાર : ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  હાલમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ખેલ મહાકુંભ – ૨૦૧૯ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, દેવગઢ બારિયા ખાતે તા.૧૬/૦૯/૨૦૧૯ ને સોમવારના રોજ ભાઈઓની અંડર – ૧૪, અંડર – ૧૭ અને ઓપન એજ ગ્રુપની કરાટેની સ્પર્ધા યોજાઈ. જેમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના દરજી સમાજનો દીકરો દ્રોણ કેયુરકુમાર પરમાર (દરજી) કે જે હાલ અનાજ મહાજન સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત અર્બન પ્રાથમિક શાળાના ધોરણ ૬ – બ માં અભ્યાસ કરે છે તે ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધા (ભાઈઓ) માંRead More


દાહોદની હોટલ ત્રિભુવનમાં સેફટી અંગે હોટલ, રેસ્ટોરન્ટ અને મીઠાઇ – ફરસાણના વેપારીઓને તાલીમ આપવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મુકામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર અને જંક સેફટી ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાના મીઠાઈ ફરસાણના ઉત્પાદકો, હોટેલ રેસ્ટોરન્ટના માલિકોને ફૂડ સેફટી અંગે સ્વચ્છતા, જાળવણી, તૈયાર કરવા તથા સંગ્રહ કરવા અંગેની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ. જે ટ્રેનીંગમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના ટ્રેઈનર નિશા કમલ મિશ્રા દ્વારા સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવેલ. આ પ્રોગ્રામમાં આશરે ૭૦ જેટલા વેપારી મિત્રોએ ભાગ લીધેલ. જેઓને સ્વચ્છતા, ફૂડ રાંધવાની, જાળવણી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ૨૦૦૬ અન્વયે વિવિધ સમજ આપવામાંRead More


રાસાયણિક ખાતરના ભાવોમાં ઘટાડો : લાયસન્સ ધરાવતા ખાતરના ડીલરો પાસેથી જ ખાતરની ખરીદી કરવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા રાસાયણિક ખાતરના ભાવોમાં ઘટાડો કરવામાં આવેલ છે. ખેડૂતો નિયત ભાવે ખાતરોની ખરીદી લાયસન્સ ધરાવતા ખાતરના ડીલરો પાસેથી ખરીદી કરી શકશે. વધુમાં, ખાતર ખરીદી પર ઇફકો, ક્રીભકો કંપની દ્વારા પ્રતિબેગ મુજબ ખેડૂતો માટે વિમાની યોજના અમલમાં છે. આથી, ખેડૂત મિત્રોને નિયત થયેલ થયેલ ભાવે લાયસન્સ ધારક ખાતર વિતરકો પાસેથી ખાતર ખરીદી બીલ સાચવી રાખવું. રાસાયણિક ખાતર ડીએપી ₹.૧,૨૫૦/- પ્રતિ બેગ, નાઇટ્રો ફોસફેટ (નર્મદા ફોસ) ₹. ૯૯૫/- પ્રતિ બેગ, ૧૨-૩૨-૧૬ ₹.૧,૨૧૦/- પ્રતિ બેગ અને યુરીયા ₹.૨૬૬.૫૦/- પ્રતિ બેગ રાસાયણીક ખાતરનાRead More


🅱️reaking Dahod : દાહોદ જિલ્લામાં સર્વત્ર જળ બંબાકાર, દાહોદના રેલ્વે સ્ટેશનમાં અને લોકોના ઘરોમાં ભરાયા પાણી

દાહોદ બ્રેકીંગ : દાહોદ શહેરના બે ભાગને જોડતા અંડર બ્રિજમાં ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદના પગલે અંડર બ્રિજ થયો બંધ. પાણી ભરાતા વાહન વ્યવહાર થયો બંધ જો કે કેટલાક વાહન ચાલકો જીવ ના જોખમે વાહનને પાણી માંથી બહાર કાઢે છે. આજ રોજ દાહોદ શહેરમાં મેઘ મહેર યથાવત, સવાર ના ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં જ ૪ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા અને હાલ પણ અવિરત વરસાદ ચાલુ છે. ભારે વરસાદના પગલે દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાન થયું ધરાસાઈ. કસ્બા વિસ્તારમાંRead More


સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ

THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA  યોજનાઓનું સારી રીતે અમલીકરણ કરી તેનો જરૂરતમંદ લાભાર્થીને મળે એવું આયોજન જરૂરી – રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સુચારૂ અમલીકરણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ રચવામાં આવેલી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની આજે ચોસાલા સ્થિત સદ્દગુરુ ફાઉન્ડેશન ખાતે મળી હતી. જેમાં વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદનો મહત્વાકાંક્ષી જિલ્લામાં સમાવેશ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના છેવાડાના લોકોના વિકાસ તથા કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાંRead More


દાહોદમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની શિબિર સુપેરે સંપન્ન : જિલ્લામાં બાળ અધિકાર ઉલ્લંઘનને લગતી ૮૭૭ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ

 THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં બાળ અધિકાર ઉલ્લંઘનને લગતી ૮૭૭ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ દાહોદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ આવી પહોંચી હતી. જેમાં આયોગની ટીમ સાથે દાહોદ જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આયોગ ની ટીમ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાળકોના હિતો માટે કાયદાકીય જ્ઞાનની માહિતી પણ આ ટીમ દ્વારા આપવામાં આવી હતી. ખાસ કરીને બાળ મજૂરી તેમજ બાળકોના થતા શોષણ સામે કઈ રીતની કાયદાકીય જોગવાઈઓ છે, તેના વિશે લોકોને જાણકારી આપવામાંRead More


૫ સપ્ટેમ્બર “શિક્ષક દિન” નિમિત્તે દાહોદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શ્રેષ્ઠ ગુરુઓનું આદર સાથે થયું સન્માન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  વિદ્યાર્થીઓને ગોખણીયું શિક્ષણ નહીં, જીવન જીવવાની કળા શીખવવા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અપીલ ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસ પ સપ્ટેમ્બર દાહોદ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ડ પ્રદર્શન કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યા સહાયકોને પૂરા પગાર હુકમ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો દ્વારા રકત્તદાન શિબિર પણ યોજાઇ હતી. જેમાં શિક્ષકોએ રક્તદાન કર્યું હતું. શિક્ષક દિનની ઉજવણીના પ્રસંગે મંત્રીRead More


દાહોદ રેલ્વે સ્ટેશન અંડર બ્રિજ પાસે રાજધાની સાથે એક મોટી દુર્ઘટના ટળી

🅱reaking દાહોદ દાહોદ રેલ્વે સ્ટેશન અંડર બ્રિજ પાસે રાજધાની સાથે એક મોટી દુર્ઘટના ટળી   THIS NEWS IS SPONSERED BY RAHUL HONDA દાહોદ રેલવે સ્ટેશન પાસે મેઘદૂત સોસાયટીમાં રહેતા એક રહીશના ઘરે મકાનમાં કોઈ ન હોઈ સાંજે 7.30 કલાકે 7 થી 8 ઈસમો ઘરના પાછળ કમ્પાઉન્ડમાં પડેલ લોખંડ નો ભંગાર ચોરી કરવાના ઇરાદે આ ઘરમાં ઘુસ્યા હતા ચોરોનું ઘરમાં ઘૂસવું અને માલિક નું ઘરે આવવું થતા તેને શંકા જતા બૂમ બૂમ કરતા આજુબાજુ ના લોકો દોડી આવતા ચોરોએ રેલવે ટ્રેક ઓળંગી ને નસતા હતા મકાન માલિક આવી જતા જેના હાથમાંRead More


૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે એમ.વાય.હાઇસ્કુલ સ્ટેશન રોડ, દાહોદ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ યોજાશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસ પ સપ્ટેમ્બરે દાહોદ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે એમ.વાય. હાઇસ્કુલ સ્ટેશન રોડ, દાહોદ ખાતે ગુરૂવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સમારોહ યોજાશે. જેમા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગ્રામગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, ચેરમેન, જિલ્લા શિક્ષણRead More


દાહોદ મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પર્યુષન પર્વ સમાપન દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તારીખ 3 સપ્ટેમ્બર 2019 ને મંગળવાર ના રોજ સ્વેતંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વના છેલ્લા દિવસે પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ પૂર્ણમાળાશ્રીજી, કૌશલ્યદર્શીતાશ્રીજી તથા પૂર્ણ દર્શીતાશ્રીજી ની પવન નિશ્રામાં વહેલી સવારે પારણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા સંઘ પ્રમુખ શોધનભાઈ શાહ ના માર્ગદર્શન માં ખૂબ જ ધૂમધામથી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ સ્વેતંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના પ્રમુખ શોધન શાહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે શ્રાવક ના ૧૧Read More