🅱️reaking : દાહોદ જિલ્લામાં ૦૮ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૧ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAદાહોદ જિલ્લામાં આજે તા.૧૨/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ કોરોના વાઇરસનો આજે ફરીથી બૉમ્બ ધડાકો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૦૮ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૮૩ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૮૩ સેમ્પલો પૈકી ૧૭૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૮ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને અન્ય એક કોરોના પોઝીટીવRead More


દાહોદ જિલ્લાના લશ્કરી જવાન સહિત કુલ ૦૩ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ, એક્ટિવ કેસની સંખ્યા ૬૯ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ સતત સાતમા દિવસે પણ કોરોના વાઇરસનો ફરીથી ધીમી ગતિએ પગ પેસારો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૦૩ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા રોજે રોજ આવતા કોરોના પોઝીટીવને કારણે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની કામગીરી વધુ થઈ જતા હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ ૨૦૧ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૨૦૧ સેમ્પલો પૈકી ૧૯૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૩ લોકોના રિપોર્ટRead More


🅱️reaking : દાહોદ જિલ્લામાં ૦૭ માસના એક બાળક સહિત ૦૮ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૬૬ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૧૦/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ કોરોના વાઇરસનો આજે ફરીથી બૉમ્બ ધડાકો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૦૮ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૯૨ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૯૨ સેમ્પલો પૈકી ૧૮૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૮ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાંRead More


દાહોદમાં ટ્યૂશન ક્લાસીસ કે પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસીસ ચાલુ રાખી શકાશે નહી : જિલ્લા શિક્ષણાધિકારી, દાહોદ

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ.એચ.મેડાએ એક યાદીમાં જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણ ને અટકાવવાના પ્રયાસ રૂપે અત્રેના જિલ્લામાં આવેલી સરકારી / બિન સરકારી અનુદાનિત / ખાનગી શાળાઓ તેમજ કોચીંગ ક્લાસીસ / પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસીસમાં કોઇ પણ બાળકોને ભણાવવા માટે શાળાઓ કે ટ્યૂશન ક્લાસ ઉપર રૂબરૂ બોલાવવાના રહેશે નહી. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે શાળા કોલેજો પણ Covid – 19 નાં સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે સરકારે બંઘ રાખી છે. ત્યારે આવા ટ્યૂશન ક્લાસીસ / કોચીંગ ક્લાસીસ પણ બંઘ રહે તે જરૂરી છે. ટ્યૂશન ક્લાસીસ / કોચીગRead More


🅱️ig 🅱️reaking : દાહોદ જિલ્લામાં કોરોનાનો મોટો બૉમ્બ વિસ્ફોટ થયો, ૦૪ પત્રકાર સહિત ૧૮ લોકો કોરોના પોઝીટીવની ચપેટમાં

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૮/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ કોરોના વાઇરસનો મોટો બૉમ્બ વિસ્ફોટ થયો. દાહોદના ૦૪ પત્રકાર સહિત કુલ ૧૮ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૭૮ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૭૮ સેમ્પલો પૈકી ૧૬૦ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૧૮ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટRead More


કોરોનાના કેસો વધતા દાહોદ નગર પાલિકા અને પોલીસની કડક કાર્યવાહી, છેલ્લા બે દિવસમાં માસ્ક ન પહેરવા બળદ ₹.૫૬,૦૦૦/- નો દંડ વસુલ કરાયો

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં પાછલા ત્રણ દિવસમાં કોરોના મહામારીના કેસોની સંખ્યા વધવા પામી છે. એ જોતાં દાહોદ નગર પાલિકા અને પોલીસ સ્ટાફ દ્વારા જે લોકો માસ્ક વગર બજારમાં ફરે છે. તેવા લોકોને રોકી તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો. અને ગત તા.૦૬/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ ₹. ૨૬,૦૦૦/- અને તા.૦૭/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ ₹. ૩૦,૦૦૦/- નો લોકો પાસેથી માસ્ક ન પહેરવાના કારણે દંડ વસુલ કરવામાં આવ્યો છે. વધુમાં આ બે દિવસ દરમિયાન કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો હજી પણ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાRead More


🅱️reaking : કોરોના બ્લાસ્ટ – દાહોદમાં કોરોના પોઝીટીવની હારમાળા શરૂ, સળંગ ત્રણ દિવસમાં કુલ ૧૮ કેસ નોંધાયા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૭/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ એક જ ઘરના ૦૫ વ્યક્તિઓ સહિત અન્ય ૦૧ વ્યક્તિને કોરોના પોઝીટીવ સાથે કુલ ૦૬ લોકો કોરોના પોઝીટીવ જાહેર થતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે ૧૪૪ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૪૪ સેમ્પલો પૈકી ૧૩૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૬ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણRead More


દાહોદ જિલ્લાની ત્રણ નગર પાલિકાઓનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર

દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર : કુલ ૧૧ વિકાસ કાર્યો માટે ₹. ૭૫ લાખની રકમ મંજૂર કરવામાં આવી. દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકા દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર કરવામાં આવ્યું છે. જે મુજબ કુલ ૧૧ વિકાસ કાર્યો માટે ₹.૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં દાહોદ નગર પાલિકાના ૨ કામો માટે ₹. ૨૫ લાખ, ઝાલોદ નગર પાલિકાના ૬ વિકાસ કાર્યો માટે ₹. ૨૫ લાખ અને દેવગઢ બારીયા નગર પાલિકાના ૩ કામો માટે ₹. ૨૫ લાખ મંજૂર કરવામાં આવ્યાRead More


🅱️reaking : દાહોદમાં આજે સળંગ ચોથા દિવસે ૦૧ યુવતીને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ, કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૧૬ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૪/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ સળંગ ચોથા દિવસે વધુ ૦૧ યુુુવતિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. આજ રોજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેર જનતાને સજાગ અને બજારમાં કે કોઈ દુકાનમાં જઈએ તો સેનેટાઇઝરનો અને માસ્કનો ઉપયોગ કરવો તેમ જણાવ્યું હતું. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૭૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૪/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧Read More


દાહોદમાં કોરોનાનો કેર યથાવત, આજે પણ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ આવ્યો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ વધુ ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૩૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના ૦૧ પોઝીટીવ કેસ આવતા તેઓનું નામ (૧) શાબીરભાઈ ભાભોર ઉ.વ. – ૩૬ વર્ષ ગોદી રોડ, મુ.પો.દાહોદનાને કોરોનાના લક્ષણો દેખાતા તરતRead More