દાહોદ જિલ્લાની ત્રણ નગર પાલિકાઓનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર

દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર : કુલ ૧૧ વિકાસ કાર્યો માટે ₹. ૭૫ લાખની રકમ મંજૂર કરવામાં આવી. દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકા દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર કરવામાં આવ્યું છે. જે મુજબ કુલ ૧૧ વિકાસ કાર્યો માટે ₹.૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં દાહોદ નગર પાલિકાના ૨ કામો માટે ₹. ૨૫ લાખ, ઝાલોદ નગર પાલિકાના ૬ વિકાસ કાર્યો માટે ₹. ૨૫ લાખ અને દેવગઢ બારીયા નગર પાલિકાના ૩ કામો માટે ₹. ૨૫ લાખ મંજૂર કરવામાં આવ્યાRead More


🅱️reaking : દાહોદમાં આજે સળંગ ચોથા દિવસે ૦૧ યુવતીને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ, કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૧૬ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૪/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ સળંગ ચોથા દિવસે વધુ ૦૧ યુુુવતિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. આજ રોજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેર જનતાને સજાગ અને બજારમાં કે કોઈ દુકાનમાં જઈએ તો સેનેટાઇઝરનો અને માસ્કનો ઉપયોગ કરવો તેમ જણાવ્યું હતું. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૭૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૪/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧Read More


દાહોદમાં કોરોનાનો કેર યથાવત, આજે પણ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ આવ્યો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ વધુ ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૩૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના ૦૧ પોઝીટીવ કેસ આવતા તેઓનું નામ (૧) શાબીરભાઈ ભાભોર ઉ.વ. – ૩૬ વર્ષ ગોદી રોડ, મુ.પો.દાહોદનાને કોરોનાના લક્ષણો દેખાતા તરતRead More


દાહોદ ટાઉન પોલીસને દાહોદ ટાઉન અને દાહોદ રૂરલ પો.સ્ટે.ના ૭ અનડીટેકટ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવામાં મળેલ સફળતા

દાહોદ ટાઉન પોલીસને મોટર સાયકલ ચોરીના આરોપીઓને પકડી પાડી કુલ ૧૩ મો.સા. કિં.₹. ૧,૨૯,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરી દાહોદ ટાઉન તથા રૂરલ પો.સ્ટે.ના ફુલ ૦૭ અનડીટેકટ ગુના શોધી કાઢવામાં મળેલ સફળતા પોલીસ મહાનિરીક્ષક ગોધરા વિભાગ ગોધરાનાઓની કડક સૂચના તથા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની સૂચના તથા ના.પો.અધિક્ષક કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેરમાં વાહન ચોરીના ગુના બનતા અટકાવવા પી.આઈ. વી.પી. પટેલ દાહોદ ટાઉન પો.સ્ટે. નાઓને સુચના આપેલ હોય જેથી તેઓ સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પી.આઈ વી.પી.પટેલ તથા ડી સ્ટાફના માણસો એ.એસ.આઇ. ઇશ્વરભાઇ બદરભાઈ તથા આ.પો.કો. જયદીપસિંહ સુરેશકુમાર, કીર્તનપાલસિંહ ભુપેન્દ્રસિંહ તથાRead More


અદ્યતન સાધનોથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA રાજય સરકારની દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સંવેદનશીલ યોજના. દાહોદ જિલ્લાના વધુ ૩૦ ગામોમાં ૧૯૬૨ નંબર ડાયલ કરતા બિમાર પશુઓને ગણતરીની મિનિટોમાં જ સારવાર ઉપલબ્ધ. દાહોદ જિલ્લાના વધુ ૩૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સેવા હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત મોબાઇલ પશુ દવાખાનાઓનું આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ લોકાર્પણ કર્યું છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાના દસ – દસ ગામોને નિ:શુલ્ક સારવાર વર્ષના ૩૬૫ દિવસ ઉપલબ્ધ થશે.Read More


દાહોદમાં કોરોનાનો કાળો કેર યથાવત : જીલ્લામાં વધુ 3 કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્રમાં હલચલ મચી, કોરોના એક્ટિવ કેસ ની કુલ સંખ્યા ૧૪ થઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૨/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ વધુ ૦૩ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૧૮ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૨/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૧૫ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૩ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના ૦૩ પોઝીટીવ કેસ આવતા તેઓના નામ (૧) વિશાળ મહાબલ પાવેચા  ઉ.વ. – ૩૩ વર્ષ મુ.પો. લીમડી, તા. ઝાલોદ કેRead More


🅱️reaking : દાહોદ જિલ્લામાં વધુ ૦૨ વ્યક્તિ કોરોના પોઝીટીવ, કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૧૦ થઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૦૧/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ વધુ ૦૨ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૯૪ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૧/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૯૨ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૨ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રહેતા વિનોદ પરસોત્તમદાસ દેવડા ઉ.વ. – ૪૬ વર્ષ કે જેઓ ત્રણ દિવસ અગાઉ લુણાવાડા ગયેલ અને ત્યાંથી પરત પોતાના વતન દાહોદRead More


ચોમાસામાં આકાશીય વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA વરસાદના સમયમાં આકાશીય વીજળી પડવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે. ત્યારે રાજ્ય કંટ્રોલરૂમ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકા મુજબ જ્યારે તમે ઘરની અંદર હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહો, તારથી ચાલતા ફોનનો ઉપયોગ કરશો નહીં, બારી-બારણાંથી દૂર રહો, વીજળીના વાહક બને તેવી કોઈ પણ ચીજ વસ્તુઓથી દૂર રહો, ધાતુથી બનેલા પાઈપ, નળ, કુવારો, વોશબેઝીન વગેરેના સંપર્કથી દૂર રહો. જ્યારે તમે ઘરની બહાર હોય ત્યારે ધ્યાન રાખો કે ઊંચા વૃક્ષો હંમેશા વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરોRead More


દાહોદ જિલ્લા કલેક્ટરએ સમગ્ર દાહોદ જિલ્લા માટે ૧ જુલાઈ, ૨૦૨૦ થી Unlock – 2 ની ગાઈડ લાઈન્સ જાહેર કરી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA રાજયના ગૃહ વિભાગે Unlock – 2 ની ગાઈડલાઈન્સ ભારત સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશોને પગલે જાહેર કરી છે તેના સંદર્ભમાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ૧ જુલાઈ, ૨૦૨૦ થી જિલ્લામાં તેની અમલવારી બાબતે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, દાહોદ જીલ્લામાં રાતે ૧૦:૦૦ વાગેથી સવારે ૦૫:૦૦ વાગ્યા સુધી કર્ફ્યુંનો અમલ ચાલુ રહેશે. જે વિસ્તારોનો કન્ટેઈનમેન્ટ અને માંઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સવારે ૦૭:૦૦ વાગ્યા થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી જીવન જરૂરયાતની વસ્તુ મળી રહેશે. નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં રાતે ૦૮:૦૦ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખીRead More


MGVCL, AGVKS અને જીબિયા ના ૩૫૦૦ કર્મચારીઓ તા. ૧ લી જુલાઈ થી માસ સી.એલ. ઉપર

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  MGVCL કર્મચારીઓના પ્રશ્નો બાબતે અને મેનેજમેન્ટ ની એકતરફી નીતિના વિરોધ માટે AGVKS અને જીબીયા ની સંકલન સમિતિ દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૦ના રોજ માસ સી.એલ.નું એલાન આપેલ અને આંદોલનની નોટિસ તા.૧૦.૦૬.૨૦૨૦ ના રોજ આપેલ. જે સંદર્ભે ગત રોજ તા.૨૯/૦૬/૨૦૨૦ ના રોજ MGVCL ની કોર્પોરેટ ઓફીસ ખાતે AGVKS, જીબીયા અને સુપરવાઈઝરી સ્ટાફ એસોશીએશનના હોદ્દેદારો અને MGVCL ની મેનેજમેન્ટની ટીમ વચ્ચે બપોરે ૦૩.૩૦ વાગ્યા થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી ચાલેલ મિટિંગમાં આંદોલનની નોટીસના પ્રથમ ટાઈમ બાર એરિયરની કુલ રકમ (જે ખોટી અને ઘણી વધારીને નોટીસ આપેલ છે)Read More