સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો કોરોના દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં પ્રથમ સ્થાને

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી પ્રત્યેક કોરોના દર્દી દીઠ સરેરાશ ૧૨૧ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિની શોધી કાઢવામાં, એટલે કે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દાહોદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. દાહોદ જિલ્લા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી પ્રત્યેક કોરોના દર્દી દીઠ સરેરાશ ૧૨૧ વ્યક્તિ ના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. કોરોના વાયરસના ચેપને વ્યક્તિથી વ્યક્તિ ફેલાવતો અટકાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી અગત્યનું પાસુ છે. કોઇ વ્યક્તિ કોરોનાRead More


🅱reaking : દાહોદના ઠક્કર ફળિયામાં યુવકે આત્મહત્યા કરી લેતા તેની લાશ દફનાવ્યાં પછી બીજી જ હકીકત આવી બહાર

 NEHAL SHAH –– EDITOR IN CHIEF  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઠક્કર ફળિયામાં એક યુવકે ફાયનાન્સ કંપનીના ત્રાસથી કરી આત્મહત્યા. ઠક્કર ફળીયા આ 40 વર્ષીય યુવકએ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. અને તેના હપ્તા ભરવા માટે બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી તેને વારંવાર ફોન કરી પ્રેસર કરતા હતા. અને ગાળા ગાળી કરી ગર્દન કાપી નાખવાની ધમકી આપતા હતા. આ હકીકત યુવકની આત્મહત્યા પછી તેની લાશને દફન કરી દીધા પછી સાંજે મૃતકના ફોનમાં રેકોર્ડિંગ સાંભળતા ઘરના લોકો ચોકી ઉઠ્યા હતા અને સગા સંબંધી અને આસપાસના લોકોને જાણ કરી પોલીસનેે હકીકત કીધી હતી. લોકોએRead More


દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

બે દિવસમાં કુલ આઠ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ગયા, હવે કુલ આઠ સક્રીય કેસ દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ 08 દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ 08 જ રહ્યા છે. ગત તારીખ ૧૮/૦૫/૨૦૨૦ ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે મધુબેન ભૂલાભાઇ પરમાર ઉ.વ. – ૬૦ વર્ષ, ભીખીબેન રમણલાલ પરમાર – ઉ.વ. – ૬૦ વર્ષ, સુશિલાબેન મફતલાલ પરમાર ઉ.વ. – ૫૬ વર્ષ અને સીમલિયાના લલીતાબેન કચુ.Read More


દાહોદમાં દરેક વસ્તુના કાળા બજારિયાઓને નશ્યત કરવા તાલુકાના અધિકારીઓને જિલ્લા કલેક્ટર વિજય ખરડીની સૂચના

દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ તાલુકાના અધિકારીઓને કાળા બજારિયાઓને નશ્યત કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. તાલુકા મથકના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના મારફત યોજાયેલી બેઠકમાં કલેક્ટર એ આ સૂચના આપી છે. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે, લોકો તરફથી એવી રાવ મળી રહી છે કે કેટલાક વેપારીઓ દ્વારા જરૂરી વસ્તુઓ તથા પાન-તમાકુની બનાવટની વસ્તુઓની ખરેખર કિંમત કરતા દોઢ કે બમણા ભાવ વસુલવામાં આવે છે. આ વેપારીઓ સામે નિયમોનુસારની કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તાલુકા મથકે પોલીસ સહિતના અધિકારી ઓની એક ટીમ બનાવી આ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી તેમણે સૂચનાRead More


દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના નોકરીદાતા અને રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દેશ સહિત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. તેવા સમયે રોજગાર વાંચ્છુ યુવાનો ઘરમાં સુરક્ષિત રહીને જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા મેળવે તે આશયથી રોજગાર કચેરી દાહોદ દ્વારા કચેરીનો હેલ્પ લાઈન નંબર જાહેર કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના કારકિર્દી ઘડતર માટે રોજગારીની તકો, સ્વ રોજગારીની તકો, આર્મી, નેવી, એરફોર્સ અને પેરા મિલિટરી ફોર્સમાં ભરતી અંગેની માહિતી, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમમાં જોડાવા અંગેની માહિતી વગેરે વિના મૂલ્યે પુરી પાડવા રોજગાર કચેરીનાં મોડેલ કેરિયર કાઉન્સેલર દ્વારા જાહેરRead More


દાહોદ જિલ્લાના લીમખેડાના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં અંતેવાસીના આરોગ્યનું થાય છે સતત નિરીક્ષણ

સવાર – સાંજ પોષક અને સ્વાદિષ્ટ ભોજન સાથે અંતેવાસીઓને હળવી કસરતો અને યોગાસનો કરાવવામાં આવે છે ક્વોરોન્ટાઇન સેન્ટરને સવાર અને સાંજ એમ બે વખત સેનિટાઇઝ કરવામાં આવે છે, રોજ અંતેવાસીના આરોગ્યની થાય છે તપાસ. ક્વોરોન્ટાઇન આમ તો કોમ્પ્યુટર સાયન્સનો શબ્દો છે પણ, કોરોના વાયરસના સંક્રમણ કાળમાં તેનો બહુધા ઉપયોગ થઇ રહ્યો છે. તેનો મતલબ થાય છે વાયસરને ઓળખી તેને કાઢવો. કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવેલી વ્યક્તિને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે, એટલે કે, તેમાં વાયરસ છે કે કેમ ? તે જાણવા માટે સતત નિગરાની હેઠળ રાખવામાં આવે છે. દાહોદ જિલ્લાના લીમખેડાRead More


દાહોદમાં વધુ 4 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદમાં કુલ ૨૨ વ્યક્તિઓએ કોરોનાને હરાવી સાજા નરવા થઇ ગયા, હાલ કુલ ૧૨ એક્ટિવ કેસ. દાહોદમાં વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા ૧૦ દિવસથી ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ૦૪ દર્દીઓમાં કોરોનાના એક પણ લક્ષણ જોવા ન મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા આપવામાં આવી હતી. આમ, દાહોદમાં અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિ કોરોના વાયરસથી સારી થઇ ગઈ છે. આજે જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તેના નામ જોઇએ તો (૧) શબાનાબેન પઠાણ – ઉ.વ. – ૨૩ વર્ષ, (૨) બુચીબેન ભાભોર – ઉ.વ. –Read More


કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

આનંદો ! નાની ક્યારથી અદલવાડા સુધી ૧૨૫ કિ.મી. લાઇન નાખી દેવાઇ, ૫૦ કિ.મી. ફિડર લાઇનનું કામ પણ પૂર્ણ. હવે માત્ર વીજ લાઇન નાખવાનું કાર્ય બાકી, ગોઠીબના પમ્પિંગ સ્ટેશનમાં વીજ લાઇન મળી ગઇ, બાકીના ત્રણમાં ઝડપથી વીજળી આપી દેવાશે. યોજના પૂર્ણ થતાં દાહોદના ૫૪ તળાવો, પાંચ જળાશયો અને ત્રણ નદીઓમાં પાણી ભરાતા નંદનવન બનશે, દસ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ. ઉનાળાની ગરમી અને કોરોના વાયરસની ચિંતામાં ત્રાહિમામ પોકારી ઉઠેલા દાહોદ જિલ્લાના લોકો માટે એક સારા સમાચાર છે. દાહોદ જિલ્લાને નંદનવનમાં પરિવર્તિત કરનારી ₹. ૧૦૫૪.૭૬ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના પૂર્ણ થવાનેRead More


દાહોદ તાલુકા કૉંગ્રેસ સમિતિએ કિરીટ પટેલની આગેવાનીમાં આવેદન આપ્યું

દાહોદ તાલુકા કૉંગ્રેસ એ આપ્યું આવેદન. દાહોદ જિલ્લા કૉંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની જેમ દાહોદમાં પણ દરેક તાલુકા મથક ઉપર આવેદન આપવામાં આવ્યા હતા. દેશમાં Covid-19 ના કારણે માર્ચ મહિનાથી અત્યાર સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પ્રદેશની ભાજપ સરકારે આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પડખે આવું જોઈએ અને તેમના આ ત્રણ મહિનાના વીજળી બિલ, વેરા, ટેક્સ, નાના દુકાનદારોના દુકાન વેરા, પાણી વેરા, મિલકત વેરા અને કિસાનોની ધિરાણની લોનના વ્યાજ અને હપ્તા ભરીRead More


દાહોદ ટાઉન પોલીસ સાથે મળીને ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 2 ગૌ વંશને બચાવવામાં મળેલ સફળતા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૫/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ વહેલી સવારે દાહોદ ગૌ રક્ષા દળની ટીમને માહિતી મળી હતી કે આજે મુસ્લિમ સમાજની ઈદ હોવાના કારણે આમૂક કસાઈઓ દ્વારા ગૌવંશનું કતલ કરવામા આવશે. તેવી ગૌ રક્ષકોને બાતમી મળી કે દાહોદ તાલુકાના ખરજ ગામથી એક પિકઅપ ગાડી ગૌ વંશ ભરી દાહોદ કસ્બામા કતલ માટે લાવવાના છે જેથી ગૌ રક્ષકો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ કન્ટ્રોલ તથા દાહોદ ટાઉન પોલીસ ઇસ્પેક્ટર વી.પી. પટેલનો સંપર્ક કરીને બાતમી આપી. ત્યારબાદ પોલીસ અને ગૌ રક્ષકો દ્વારા પિકઅપ ગાડીની વોચ ગોઠવવામાં આવી અનેRead More