7th January, 2017 ‘Voice of Dahod’ is Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આ સાથે તા: 07-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં ગત સમસ્ત વર્ષના દાહોદ ખાતે બનેલ સકારાત્મક બનાવોના ‘વોઇસ ઓફ દાહોદ’માં પ્રકાશિત સમાચારના સંક્ષિપ્ત સાર સાથેનું માહિતીપ્રદ ડોકિયું, રાબેતા મુજબની પ્રકીર્ણ, ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી કૉલમ્સ છે. સાથે જ દાહોદના અનેક માહિતીપ્રદ સમાચાર છે. ‘વોઇસ ઓફ દાહોદ’નું અત્રે માત્ર ટ્રેલર છે, આપ તેને www.dahod.com ઉપર પૂરેપૂરું માણી શકો છો.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: