40th Anniversary of Emergency (कटोकटीना ४० वर्षनी पूर्व संध्याऐ) Celebration At Dahod by BJP Yuva Morcha
૧૯૭૫ની ૨૫ જૂને લદાયેલી કટોકટીની પૂર્વ સંધ્યાએ 24 જુનની મોડી સાંજે દાહોદ ટાઉન હોલ ખાતે સુખ્યાત લેખક અને કટોકટી કાળના એક સાક્ષી એવા ઇતિહાસકાર શ્રી વિષ્ણુ પંડ્યાના વક્તવ્યનું આયોજન દાહોદ ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણમાં પણ શ્રી વિષ્ણુ પંડ્યાને સાંભળવા અનેક દાહોદીયનો આવ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર ખાસ કરીને ઇન્દિરા ગાંધીની કટોકટી સમયની માનસિકતા સંદર્ભે અનેક રોચક વાતો પ્રસ્તુત કરી હતી. તેમને એ સમયને ભારતના સૌથી અંધકારમય સમયગાળા પૈકી એક ગણાવતાં કહ્યું હતું કે તે સમયે દેશ, જેલમાં ફેરવાઇ ગયો હતો. આ કાર્યક્રમની તસ્વીરો શ્રી અલય દરજીના સૌજન્યથી અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
Related News
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજRead More
Comments are Closed