4 દિ’માં 400 સ્લીપર બદલતાં હવે ટ્રેનો 100ની સ્પીડે દોડશે

ગત ગુરૂવારે ટ્રકે ફાટક તોડીને રાજધાનીને ટક્કર મારી હતી બે કોચ 500 મી. સુધી ટ્રેક છોડીને દોડતાં 1000 સ્લીપર…

  • Dahod - latest dahod news 022034

    દાહોદ શહેરથી 56 કિમી દૂર મધ્ય પ્રદેશના થાંદલા રોડ અને મેઘનગરનો એલસી ગેટ 61 તોડીને ત્રિવેન્દ્રમ-હજરત નિજામુદ્દીની રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ટ્રકે ટક્કર મારવાની ઘટનામાં જેએજી

    …અનુ. પાન. નં. 2

    મૃતક જ ટ્રક ચલાવતનું માલિકનું નિવેદન

    મેઘનગર જીઆરપીએ રાજધાની એક્સપ્રેસથી અથ઼ડાયેલી જીજે-05-બીટી-7236 નંબરની ટ્રકના લીમડી ગામના ગોધરા રોડના હોળી ચકલા વિસ્તારના રહેવાસી માલિક રેખાબેન કર્નાવટની પુછપરછ કરી હતી. તેમાં તેમણે મૃતક સલીમખાન ટ્રક ચલાવતો હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે ટ્રકના દસ્તાવેજો પણ જીઆરપીને આપ્યા હતાં. રેલવે વિભાગ મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે. અકસ્માતમાં થયેલા નુકસાનનું આકલન કરી રહ્યું છે. તેની નુકસાની ટ્રક માલિકથી વસુલ કરશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: