31 January, ’15 – new “Voice of Dahod” is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 31-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આજરોજ ભારતભરમાં ઉજવાયેલ 26 જાન્યુઆરી નિમિત્તે સ્વચ્છતા અભિયાનને લઈને લખાયેલ ”ડોકિયું” પ્રસ્તુત છે તો એક પિતા તરફથી બાળકને જીવન સંદર્ભે સચોટ સલાહો બાબતનો લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ફીલર’ તરીકે ઇશ્વરના અસ્તિત્વ વિશે રસપ્રદ વાત છેડતો લેખ છે. ‘ગેસ્ટ કોલમમાં રોકાણકારો માટે માર્ગદર્શન છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, અત્રે તા: 31 જાન્યુઆરી, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર માત્ર નિહાળીએ.
આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહિ. આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે.






Related News

Comments are Closed

%d bloggers like this: