30th July, ’16 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

> નમસ્કાર દાહોદીયનો, કેમ છો? આ સાથે પ્રસ્તુત છે આજનું એટલેકે તા: 30 જુલાઈ, 2016 નું ‘વોઇસ ઓફ દાહોદ’. આજના અંકમાં દાહોદ ખાતે ચાલતી ચોમાસાની ઋતુને સમર્પિત એક વધુ ”ડોકિયું” છે તો ”પ્રકીર્ણ”માં સુખ્યાત સંગીતકાર નૌશાદજી વિશેની રોચક માહિતી છે. ”ફીલર”માં રેશનલ વિચાર ધરાવતો શ્રી રોહિત શાહનો સરસ લેખ છે, ”સપ્તાહના સાત રંગ” અને ”ગીતગુંજન” પણ રાબેતા મુજબ આપણે ગમશે જ! અને એ સિવાય દાહોદના માહિતીપ્રદ સમાચાર તો ખરા જ! તો તા: 30-07-’16 નું ”વોઇસ ઓફ દાહોદ”નું અત્રે માત્ર ટ્રેલર પ્રસ્તુત છે. સંપૂર્ણ સાપ્તાહિક વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod .com ની મુલાકાત આવકાર્ય છે. આપનો કિંમતી પ્રતિભાવ અને સૂચનો અમારા ઈ-મેઈલ ઉપર મોકલશો તો આનંદ થશે.
> Regards……આભાર….
> Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
>
> M:- 610-500-1103 & M: 094265 95111
>
> Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
>






Related News

Comments are Closed

%d bloggers like this: