29 August- ’15, ‘Voice of Dahod’ is now on line on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને રક્ષાબંધનના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ દેશભરના માત્ર 98 શહેરો પૈકીના એક ‘સ્માર્ટ સીટી’ તરીકે દાહોદ શહેરની જાહેરાત બદલ સહુને ખુબ ખુબ અભિનંદન.
આજે રક્ષાબંધનના પાવન પર્વ વિશે સહેજ મનોમંથન કરાવતું ‘ડોકિયું’ છે તો હિંદુત્વ વિશેની રસપ્રદ માહિતી આપતા ‘પ્રકીર્ણ’નો ભાગ-2 છે. સાથે સાથે નવી કોલમ ”શબ્દ એક, ગીત અનેક” નો ભાગ-4 પણ આપને ગમે તેવો છે. અત્રે ‘સપ્તાહના સાત રંગ’ છે તો રક્ત માટેની કમ્પોનન્ટ થેરાપીની દાહોદ ખાતે જરુરિયાત સંદર્ભે લોકજાગૃતિ હેતુ ડો. હેતલ દેસાઈ લિખિત ‘ગેસ્ટ કોલમ’ પણ છે. ‘સ્માર્ટ સીટી’ દાહોદના અન્ય સકારાત્મક સમાચારોની સાથે ઉપરોક્ત લેખોનું ભાથું માણવા તા:29-08-2015 ના ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.અત્રે આ સાપ્તાહિકનું માત્ર ‘ટ્રેલર’ છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: