29-11-’14 ”Voice of Dahod” is now Online on www.dahod.com

દાહોદ ખાતે 1921-’22 સમયગાળાથી સેવાની ધૂણી ધખાવનાર પૂજ્ય ઠક્કરબાપાની આજે 145 મી જન્મજયંતિ છે ત્યારે તેમના જીવન-કવન વિષે ”ડોકિયું”, આફ્રિકાના મસાઈમારા- કેન્યાની પ્રાણીસૃષ્ટિ વિષે માહિતિપ્રદ ‘પ્રકીર્ણ’ જેવી કોલમ્સ, દાહોદના અનેકવિધ જાણકારીસભર સમાચાર, ‘સપ્તાહના સાત રંગ’ સહિતનું આપને પસંદીદા રસપ્રદ ભાથું લઈને આજનું તા:29-11-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. અત્રે ટ્રેલરમાત્ર નિહાળી તેને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે. આપના પ્રતિભાવ અને સૂચનો અમને ઈમેઈલ દ્વારા મોકલશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

29-11-2014-Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: