28’17 New ”Voice of Dahod” is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

તા:28-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. બે દિવસ બાદ ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે. ”શહીદ દિવસ” તરીકે ઉજવાતા આ દિવસ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. ”પ્રકીર્ણ”માં આ વખતે યોગનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 28 જાન્યુઆરી,2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com <mailto:dostiyaarki@gmail.com> & <mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: