26th March, ’16 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો,

દાહોદ સહિત ભારતભરમાં માર્ચ એન્ડીંગનો પ્રારંભ થઇ ચુક્યો છે. આપ સહુને આગામી નાણાકીય વર્ષ સરસ મજાની સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી www.dahod.com , દાહોદ ગુગલ ગ્રુપ અને ”વોઈસ ઓફ દાહોદ” તરફથી સહૃદય શુભકામનાઓ.
આ સાથે તા:26 માર્ચ, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. દાહોદની વિશ્વખ્યાત કચોરી વિષે ”ડોકિયું”માં કૈક ‘હટ કે’ માહિતિ છે તો ‘પ્રકીર્ણ’માં પક્ષી નિરીક્ષણ વિશેની રસપ્રદ માહિતી દર્શાવેલી છે. તો આપને જે બ્રેડ ખાઈએ છીએ તેની રસપ્રદ માહિતિના એક સરસ લેખનું સંકલન છે. ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીત ગુંજન” કોલમ્સ સાથે દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચાર પણ છે.
‘વોઈસ ઓફ દાહોદ’ ના નિયમિત વાચક તરીકે આપ પ્રતિભાવ રૂપે એક ઇમેઇલ ના કરી શકો? આપના સૂચનો – પ્રતિભાવની અમને આતુરતા છે. અમારું ઈમેઈલ ID અત્રે દર્શાવેલ છે જ! અને તા:26-03-2016 ના આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com
ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: