26 Dec.’15 ‘Voice of Dahod’ is online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 26-12-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદ તંત્ર અને પ્રજાની માનસિકતા સંદર્ભે ”ડોકિયું” છે તો ઉત્તર ભારત પ્રવાસના વર્ણનનો ભાગ-4 ”પ્રકીર્ણ” માં છે. ‘ફીલર’ માં શ્રી રોહિતભાઈ શાહ લિખિત લેખ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” અને ‘ઠંડી’ વિષયક ”ગીતગુંજન” એટલે કે ‘સબ્જેક્ટ સોંગ્સ’ પણ છે જ! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, આ વર્ષના અંતિમ એવા, તા: 26 ડિસેમ્બર, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહીં. અને હા, આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે.
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021

& M: 094265 95111


Related News

Comments are Closed

%d bloggers like this: