25 July, 2015 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, આજે શનિવારે દાહોદમાં વરસતા ઝરમર વરસાદની સાક્ષીએ તા:25-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં, આ સપ્તાહે આરંભાનારા ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત વિષે દાહોદમાં થોડી રાહ જોવડાવીને મોડેમોડેથી પુન: પધારેલા મેઘરાજા સાથે સાંકળીને લખાયેલ ‘ડોકિયું’ છે તો પૃથ્વીની સંજીવની એવા પાણી વિશેનું ‘પ્રકીર્ણ’ છે. સાથે સૂર્યમાળાના ગ્રહોના નામકરણ વિષે સુખ્યાત લેખક જય વસાવડાનો લેખ અને બાળકોના ઘડતર સંદર્ભેનો અન્ય જાણીતા સર્જક રોહિત શાહનો લેખ ‘ફીલર’ તરીકે છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને પ્રાર્થનાનું મહાત્મય દર્શાવતી ”ગેસ્ટ કોલમ” ની સાથે દાહોદના માહિતિપ્રદ સમાચારો પણ છે. અત્રે તા:25 જુલાઈના આ સાપ્તાહિકનું ટ્રેલર આપ્યું છે. પૂરેપૂરું સાપ્તાહિક વાંચવા અંતે આપ અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા E-Mail ID ખાતે પહોંચાડશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

25-07-’15 vod sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: