2416 ”Voice of Dahod” is Now OnLine on www.dahod.com

આ સાથે આજનું તા:24-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. ”પ્રકીર્ણ” કોલમમાં શ્રી અજય દેસાઈના સિંગાપુર-મલેશિયા-થાઈલેન્ડ પ્રવાસનો રસપ્રદ એવો ભાગ-1 છે. તદ્ઉપરાંત ”ડોકિયું”ના સ્થાને સુખ્યાત રેશનલ લેખક શ્રી દિનેશ પાંચાલ લિખિત ખુબ જ સરસ વિચારસરણીના બિયારણ જેવો ”શરીર તારું સંભાળ રે” છે. તદ્દઉપરાંત દાહોદના નારીરત્ન સુશ્રી રાજેશ્વરીબેન (રાજુલા સિસ્ટર) દિલીપભાઈ શુકલએ તાજેતરમાં અર્બન હોસ્પિટલ પરિસરમાં કાર્યરત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓની ફેરવેલ પાર્ટીમાં રજુ કરેલી ”એક સત્ય ઘટના” વાર્તા સ્વરૂપે પ્રસુતિ છે.

આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો તા: 24-09-’16 નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com sachindahod@gmail.com>






Related News

Comments are Closed

%d bloggers like this: