24’15 ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 24-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આજરોજ ભારતભરમાં ઉજવાયેલ વસંત પંચમી નિમિત્તે લખાયેલ ”ડોકિયું” પ્રસ્તુત છે તો ભારતીય હિન્દી ફિલ્મોની સુમધુર યાદોને લઈને લખાયેલ રસપ્રદ લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ફીલર’ તરીકે સ્વાસ્થ્યને લગતા 2 લેખ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, અત્રે તા: 24 જાન્યુઆરી, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર માત્ર નિહાળીએ.
આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહિ. આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

24-01-2015- Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: