22-04-2017 ”Voice Of Dahod” is Now online on www.dahod.com
નમસ્કાર,
તા:22-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, દાહોદને પ્રાપ્ત થયેલ કડાણા યોજના અને પાટાડુંગરી વિશેની માહિતી સાથે લખાયેલું છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-7 છે.
આ સિવાય સપ્તાહના સાત રંગ અને ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી જન્મજયંતિ ઉજવણી, પતંજલિ યોગ શિબિર, દ્રષ્ટિ નેત્રાલયની રજત જયંતિ સહિતના દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com
Related News
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજRead More
Comments are Closed