Sunday, July 25th, 2021

 

મન્ડે પોઝિટિવ: દાહોદમાં 500 પ્રકૃતિપ્રેમીઓનું 1000થી વધુ વૃક્ષારોપણ

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર નજીક ઉસરવાણ હેલીપેડ પરિસરમાં પ્રકૃત્તિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રકૃતિ મિત્ર મંડળ અને વનવિભાગ દાહોદ ઝોનને ગ્રીન બેલ્ટ બનાવવા કટિબદ્ધ મહત્તમ સંખ્યામાં વડ, લીમડા જેવા ઓક્સિજનવર્ધક વૃક્ષોના છોડ રોપાયા: દુઆ-પૂજા બાદ વૃક્ષારોપણ કરાયું દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા ગત વર્ષોની માફક આ વર્ષે પણ શહેર નજીક ઉસરવાણ હેલીપેડ પરિસરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મુશળધાર વરસાદ હોવા છતાં દાહોદથી આટલે દૂર ખાસ વૃક્ષારોપણ માટે આવેલા 500 થી વધુ પ્રકૃતિપ્રેમીઓના હસ્તે 1000 થી વધુ સંખ્યામાં વૃક્ષારોપણ સંપન્ન થયું હતું.Read More


મેઘ મહેર: મધરાતથી સમીસાંજ સુધી 3 જિલ્લામાં ધોધમાર વરસાદ

ગોધરા, દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પાનમ નદીનું વહેણ વધતાં ચારી ગામના લોકો દોઢ કલાક અટવાયા ગોધરાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : પ્રથમવાર વરસાદ મન મૂકીને વરસ્યો : મધરાતથી જ મેઘરાજાની અવિરત બેટિંગ સૌથી વધુ લીમખેડા : 3.4 ઇંચ, જાંબુઘોડા : 3.1 ઇંચ, સૌથી ઓછો, કાલોલ : 1 ઇંચ, હાલોલ : 1 ઇંચ ગોધરા, શહેરા તથા જાબુંઘોડા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો ?શનિવારે મધરાતથી શરૂ થઇ રવિવારનો આખો દિવસ વરસાદે સાર્વત્રીક મહેર વરસાવી હતી. જેમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ધરાધાર વરસાદ વરસ્યો હતો. તમામ તાલુકાઓમાં એક ઇંચથીRead More


લગ્નની લાલચ આપી આબરુ લુંટી: દેવગઢ બારિયાના પિપલોદમાં પ્રેમીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, લગ્નની વાતો કરી અન્ય સાથે સાત ફેરા ફરી લીધા

Gujarati News Local Gujarat Dahod In Devgadh Baria’s Piplod, A Lover Committed Adultery With A Young Woman, Talked About Marriage And Took Seven Rounds With Others. દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર લગ્ન પછી પણ યુવકે યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું 20 વર્ષીય યુવતીએ ન્યાયની માગણી સાથે પોલીસના દરવાજા ખટખટાવ્યા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામે 20 વર્ષીય યુવતીને સિંગવડ તાલુકામાં રહેતા એક યુવક સાથે ૩ વર્ષ સુધી પ્રેમ સંબંધ હતો.આ યુવક દ્વારા આ સમય સમયગાળા દરમિયાન યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર તેની ઉપર દુષ્કર્મ આચર્ય બાદRead More