Saturday, July 17th, 2021

 

ભાસ્કર વિશેષ: બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાનો લાભ લોકો સુધી પહોંચે છે કે નહીં તેની સમીક્ષા થઇ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં સાંસદે લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી કામોનું આયોજન કરવા તથા શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો.ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં સાંસદ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમણે આવાસ, સિંચાઇ,Read More


મામલતદારને આવેદન: સંજેલીમાં ‘ભાજપ તેરે રાજ મેં સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા અને બેનરો પોસ્ટરો સાથે રેલી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સંજેલી કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના આંદોલન અંતર્ગત મામલતદારને આવેદન પેટ્રોલ ડીઝલ, ગેસ સિલિન્ડર તેલના ભાવમાં વધારાના વિરોધમાં જનચેતના આંદોલન હેઠળ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને સત્તામાં ભાજપ મસ્ત જનતા ભાવ વધારામાં ત્રસ્ત બેનરો સાથે કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા રેલી યોજી સંજેલી મામલતદારને આવેદન આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા જેટલા સમયથી ભાજપ પ્રજા વિરોધી શાસનમાં વિશેષત: ગરીબ અને વંચિતો સહિત સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની છે. દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલ ગેસ તેલ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં અસહ્ય ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટRead More


તસ્કરી: બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલની ઓફિસના તાળાં તોડી તસ્કરી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રોકડા, સીસીટીવીની ડીવીઆર, દસ્તાવેજની ચોરી કરાઇ દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સીલ સંસ્થાને ચોરોએ નિશાન બનાવી ઓફીસના તથા અન્ય રૂમોના તાળા તોડી સામાન વેરવિખેર કરી રોકડા, સીસીટીવી કેમેરાની ડીવીઆર તથા દસ્તાવેજો ચોરી કરી ભાગી ગયા હતા. દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સીલ સંસ્થાને તસ્કરોએ નિશાન બનાવી ઓફીસના દરવાજાના તાળા નકુચો તોડી અંદર મુકી રાખેલા તિજોરી તથા એક કબાટના દરવાજા તોડી સામાન વેરવિખેર કરી રૂ.8,500 તેમજ દસ્તાવેજો તેમજ વહીવટી ઓફીસમાં કાગળો વેર‌વિખેર કરી 5000 રોકડા નજીકના રૂમમાંથી સીસી ટીટી કેમેરાની ડીવીઆર નંગ બે રૂ.7000 તેમજ બાથરૂમના તેમજ સ્ટોર રૂમના દરવાજાRead More


બેઠક: યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે સુમેળભર્યુ સંકલન જરૂરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં સંકલન-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરે યોજી કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. પોતાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વિકાસકાર્યોને વેગવાન બનાવીને સત્વરે લોકો સુધી પહોંચતા કરવા સૂચન કર્યું હતું. સરકારના વિવિધ વિભાગો પરસ્પર સંકલનથી સારી રીતે કામ કરી શકે છે. કોઇ પણ યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે તેના સંબધિત વિભાગો વચ્ચે સૂમેળભર્યુ સંકલન હોય તે જરૂરી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. ડો.Read More


કાર્યવાહી: ગુજરાતમાંથી બાઈક ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના 8 ઝડપાયા

લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક લીમખેડા પોલીસે કઠીવાડાની બાઇકચોર ગેંગના આઠને ઝડપી ચોરાયેલી 8 બાઇકો જપ્ત કરી હતી. લીમખેડામાંથી બાઈક ચોરી કરવા આવતાં ઝડપાઇ ગયા કઠીવાડા ગેંગ પાસેથી વિવિધ વિસ્તારની 8 બાઇક ઝડપાઈ દાહોદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી બાઇકો ચોરી કરતી મધ્યપ્રદેશની કઠીવાડા ગેંગના આઠ શખ્સોને લીમખેડા પોલીસે ઝડપી પાડયા છે. ગેંગના માણસોએ સંતાડી રાખેલી રૂા. 1,20,000ની કુલ 8 બાઇકો પોલીસે જપ્ત કરી છે. પોલીસ વડા હિતેશ જોયસર તથા લીમખેડા DYSP કે.એમ. દેસાઈના માર્ગદર્શન અંતર્ગત લીમખેડા પો.ઇ. એમ.જી.ડામોર પોસઈ આર.એ.પટેલ તથા પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવીRead More


મહિલા જાગૃતિ: ​​​​​​​દાહોદ જિલ્લામાં મહિલા સુરક્ષા સમિતિઓ દ્વારા નારી જાગૃતિ ઝૂંબેશનો આરંભ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ઘરેલું હિંસા, જાતીય સતામણી સહિતની બાબતો અંગે કાનૂની પ્રાવધાનોની મહિલાઓને સમજ અપાઇ નારીઓને તેમના અધિકારો અંગે માહિતી મળે એ માટે દાહોદ જિલ્લામાં આદરવામાં આવેલા મહિલા સુરક્ષા સમિતિ હેઠળના અભિયાન અંતર્ગત આજે ટીમોએ વિવિધ ગામો ફરી મહિલાઓની મુલાકાત કરી હતી. તેમાં સામાજિક ગેરમાન્યતાઓ ત્યજીને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવા સમજ આપવામાં આવી હતી. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત પણે આ ઝૂંબેશ આદરવામાં આવી છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક આદેશ કરીને તમામ મામલતદારોને ગામોની ફેરણી કરવા જણાવ્યું હતું. જેમાં તેમણે મહિલા સુરક્ષાRead More


લોક તોડનારા લોકઅપમા: લીમખેડા પોલીસે ગુજરાતમાંથી બાઈક ચોરનારી મધ્યપ્રદેશની ગેંગના આઠ ચોરોને ઝડપી પાડ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એમ.પીના કઠીવાડાથી પણ બાઈક જપ્ત કરી રૂ. 1.20 લાખની 8 બાઈક મળી આવતા પોલીસ આશ્ચર્યમા દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસે મોટરસાઈકલ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના સુત્રધાર સહિત મધ્યપ્રદેશના આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દિધાં છે. ઝડપાયેલ આઠ આરોપીઓ પાસેથી ચોરીની કુલ 8 મોટરસાઈકલો કિંમત રૂ.1 લાખ 20 હજારનો મુદ્દામાલ કબજે કરી લીમખેડા પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મોટરસાઈકલ ચોરીની ઘટનાઓમાં ઘરખમ વધારો નોંધાયો હતો. મોટરસાઈકલ ચોર ટોળકી ધોળે દિવસે પણ મોટરસાઈકલોની બિન્દાસ્તપણે ચોરીને અંજામ આપતાં હતાંRead More


સાંત્વના: ધાનપુરના ખજુરીમાં પરિણીતા સાથે બનેલી ઘટનાને લઇ મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ પીડિતાની મૂલાકાત લીધી

Gujarati News Local Gujarat Dahod Lilaben Ankolia, Chairperson Of The Women’s Commission, Visited The Victim In Connection With The Incident That Took Place With His Wife In Khajuri, Dhanpur. દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક અધ્યક્ષાએ અધિકારીઓ સાથે બેઠક બાદ પોલીસની ત્વરિત કામગીરીની સરાહના કરી ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે બનેલા નારી ગૌરવ હનનની અમાનવીય ઘટનાને અનુસંધાને ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ આજે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પીડિતા સાથે મુલાકાત કરી સમગ્ર બાબતની જાત માહિતી મેળવી હતી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ ઘટના સંદર્ભે કરાયેલી ત્વરિતRead More


અબળા પર વધુ એક અત્યાર: ફતેપુરાના ઘુઘસમા નરાધમે પરિણીતાના ઘરમા ઘુસી બિભત્સ માંગ કરી, માગણી ન સ્વીકારી તો બે વર્ષની બાળાનુ અપહરણ કર્યુ

Gujarati News Local Gujarat Dahod In Fatehpura’s Ghughsama, Naradham Broke Into His Wife’s House And Made A Nasty Demand. If He Did Not Accept The Demand, He Abducted A Two year old Child. દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પાંચના ટોળા સાથે ધસી આવેલા નરાધમે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી દાહોદ જિલ્લામાં મહિલા પરના અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. ધાનપુરના ખજુરી અને દેવગઢ બારીઆની ઉચવાણની ઘટના બાદ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક પરિણીત મહિલાના ઘરમાં એક નરાધમ ઘુસી જઈ પરિણીતાની ખેંચતાણ કરી વિભિત્સ માંગણી કરી હતી. આ માંગણી ન સંતોષતાંRead More


પરિણામ: ​​​​​​​દાહોદ જિલ્લામા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ 100 % પરિણામ જાહેર, તમામ 1654 વિદ્યાર્થીઓ પાસ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કેટલાકને લોટરી લાગી, કેટલાકને નુકસાન થયાની લાગણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં દાહોદ જિલ્લામાં કુલ 1654 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં અને વર્ષે પણ કોરોનાની બીજી લહેરને પગલે તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યાં છે. આ વર્ષે માત્ર 1654 પૈકી 6 વિદ્યાર્થીઓનોજ એ – 1ગ્રેડમાં સમાવેશ થયો છે. ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની પણ વાલીઓમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં અને હાલ બીજી લહેરે પણ સમગ્ર દેશમાંRead More