Tuesday, July 6th, 2021

 

લૂંટ: દાહોદના ફતેપુરાના ડુંગરામા માતાની સારવાર કરાવી પરત ફરતા પરિવારને આંતરી 10 શખ્સોએ રોકડ અને દાગીના લૂંટી લીધા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 10 લૂંટારુઓએ ગાડી રોકી મહિલાના ઘરેણા ઉતરાવી પુરુષ પાસેથી 25 હજાર રોકડા લૂંટી લીધા એક લૂંટારુ ઓળખાઈ જતા તેના સહિત 10 સામે ગુનો નોંધાયો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે દશેક જેટલા ઈસમોએ એક ગાડી ઉભી રાખી તેમાં સવાર મહિલા સહિત પુરૂષોને બાનમાં લીધા હતા. મહિલાઓએ પહેરેલા સોના-ચાંદીના દાગીના તેમજ પુરૂષો પાસેથી રોકડા રૂપીયા મળી કુલ રૂા.57 હજાર 500ની લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સંબંધે લુંટારૂ પૈકી એકની ઓળખ થઈ જતાં તેની સામે નામ જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસેRead More


અમલ ક્યારે થશે?: ​​​​​​​દાહોદ શહેરમાં લગાવેલા ટ્રાફિક સિગ્નલ અને સર્કલ માત્ર દેખાવના જ થઇ રહ્યા, કોઇ અમલવારી કરાવાતી નથી

દાહોદ3 કલાક પહેલા સ્માર્ટ સીટી તરફ પા પા પગલી કરતાં દાહોદમાં સિગ્રનલો ઉતાવળે લગાવી દેવાયા ? સર્કલો બાંધવા દાતા બનેલી સંસ્થાઓના કારભારીઓએ પણ તેની અમલવારી વિશે તંત્રને પૂછવુ શહેરના હિતમાં છે દાહોદ શહેરમાં કેટલાયે સમયથી ટ્રાફિક સિગ્નલ લગાવેલા છે પરંતુ પોલીસને સપનુ આવે ત્યારે તેનો અમલ કરાય છે અને ફરી પાછુ જૈસે થે થઇ જાય છે.શહેરમાં કેટલાય ઠેકાણે સર્કલ બનાવેલા છે પરંતુ તેનો કોઇ અમલ કરાતો નથી.જેથી સ્માર્ટ સીટી બનવાની કેડી પર પા પા પગલી માંડતા દાહોદ શહેરમાં આવા સર્કલ અને ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા જ છે. શહેરના કેટલાક સકારાત્મકRead More