Friday, June 18th, 2021
ભાસ્કર વિશેષ: દાહોદમાં ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાન થકી જનસંપર્ક સાથે સ્વચ્છતા, વિકાસના કાર્યો થશે
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ખાતે ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાનનો લોગો લોન્ચ થયો હતો. અગ્રણીઓની ઉપસ્થિતિમાં અભિયાનનો લોગો લોન્ચ કરવામાં આવ્યો ટૂંક સમયમાં દર ગુરુવારે, જે તે વોર્ડના કાઉન્સિલરો જનસંપર્ક કરી વિકાસકામો સાથે ફરિયાદ નિવારણ કરશે ભાજપા અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં દાહોદ નગરના હિત માટે આરંભ થનાર ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાનના લોગોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દાહોદ ભાજપ ઈન્ચાર્જ રાજેશભાઈ પાઠક અને ડૉ હંસાકુંવરબા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ગુજરાત કૈલાસબેન પરમાર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલાRead More
દંડ: પાલીવાલ ટોન્ડ મિલ્ક ગુણવત્તામાં હલકું નીકળતાં વેપારી અને ઉત્પાદકને રૂા.1.5 લાખનો દંડ કરાયો
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક લીમડીના વેપારીને સબસ્ટાન્ડર્ડ કાળા મરી વેચવા બદલ 22 હજારનો દંડ હલકી ગુણવત્તાના કાળા મરી વેચતા લીમડીના વેપારીને દંડ, નિવાસી અધિક કલેક્ટર દવેએ ફટકાર્યો દંડ. દાહોદમાં વેંચાતા પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્ક નિયત ગુણવતાના માપદંડોમાં ઉણું ઉતરતા તેના વિક્રેતા અને ઉત્પાદકોને દંડ ફટકારવામાં આવ્યા છે. પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર પી.આર.નગરાવાલાએ ગત્ત જાન્યુઆરી-20 માસમાં ચાકલિયા રોડ સ્થિત રામપ્યારી પ્રોવિઝન સ્ટોર ખાતેથી પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્કના નમુના લીધા હતા. આ નમૂના પૃથક્કરણ માટે ભૂજ સ્થિત ફૂડ એનાલિસ્ટને મોકલવામાં આવ્યા હતા. ભૂજ આ દૂધનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાંRead More
બાળમજૂરોને મુક્ત કરાવાયા: દોઢ વર્ષમાં આકસ્મિક 26 રેડમાં માત્ર એક જ બાળમજૂર ઝડપાયો
દાહોદ26 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદ જિલ્લાની 41 સંસ્થાઓને નોટિસ પાઠવવા સાથે 14 વર્ષથી નાની વયે કામ કરતા 11 બાળમજૂરોને મુક્ત કરાવાયા દાહોદ શહેર અને જિલ્લાભરમાં ચા- નાસ્તાની અનેક રેંકડીઓ સહિત અન્ય મજુરીકામમાં અગાઉ ખુલ્લેઆમ જોવાતી બાળમજુરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.દાહોદ જિલ્લામાં તા.1.1.’20 થી તા.31.5.’21 ના 17 માસમાં તંત્ર દ્વારા કુલ 26 આકસ્મિક રેઈડ કરતા માત્ર 1 બાળમજુરીનો કેસ ઝડપાતા તેને મુક્ત કરાવવામાં આવ્યા છે. તો જાન્યુઆરી-2017 થી મે-2021 ના 53 માસના સમય દરમ્યાન બાળ અને તરૂણ શ્રમયોગી અધિનિયમ હેઠળ જિલ્લાની 41 સંસ્થાઓને નોટીસ પાઠવવા સાથે આRead More
હુમલો: દાહોદના વડ ગામે ‘અમારે ભાણેજનો કોઇ નિકાલ કરવો નથી’ કહી ત્રણ પર હુમલો
દાહોદ33 મિનિટ પહેલા કૉપી લિંક ભાણેજ સાથે વાત કરવા મુદ્દે ભેગા થયા હતાં યુવકના પિતાએ 4 સામે ગુનો દાખલ કરાવ્યો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વાલાભાઇ કુકાભાઇ પસાયાનો છોકરો અતુલને ગામની ભાણેજ પ્રિન્સીબેન સાથે વાતો કરતાં ગામના લોકો જોઇ જતાં તેના સમાધાન માટે યુવતીના મામાના પક્ષના લોકો તથા વાલાભાઇના પક્ષના લોકો તેમના ઘરની આગળ ભેગા થઇ સમાધાનની વાતો કરતા હતા. તે દરમિયાન બળવંતભાઇ દિપાભાઇ બિલવાળ ઉશ્કેરાઇ ગયો હતો અને અમારે ભાણેજ પ્રિન્સીબેન અંગે કોઇ સમાધાન કરવું નથી ક્યા ગયો અતુલ તેમ કહી હાથમાં પથ્થર લઇ છુટ્ટો મારતાં રાળુભાઇ રૂપસિંગભાઇ પસાયાને કપાળનાRead More
પાણી માટે વલખાં: દાહોદમાં પીવાના પાણીની બે-બે યોજનાઓ કાર્યરત, છતાં પાણી પાણી કરતા શહેરીજનો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રમુખે વહેતા મુકેલા સૂત્ર લોકહિતમ કરણિયમ સૂત્રને સાર્થક કરવાની શરુઆત પાણીની સમસ્યાથી થાય તે સાચે જ લોક હિતમાં કડાણાને બાજુએ રાખી પાટાડુંગરીમાં જ રોજ પાણી અપાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. તેને કારણે શહેરીજનોને નિયમિત પાણી ન મળતા પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. શહેરને પાણી પુરું પાડતા પાટાડુંગરીમાં પાણીનો બમણો જથ્થો હોવા છતાં આયોજનના અભાવે પુરતું પાણી મળતુ નથી. ઉપરાંત કડાણા યોજના પણ કાર્યરત છે. ત્યારે બે બે યોજના હોવા છતાં શહેરીજનોને પાણી માટે વલખાં મારવાRead More
બુટલેગરો બેફામ: ઝાલોદથી સુખસર જતા માર્ગ પર ટ્રકમાંથી રૂ.3.23 લાખનો દારૂ ઝડપાયો
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રાજસ્થાનના બે બુટલેગરની રૂ.6.34 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝાલોદથી સુખસર તરફ જતાં માર્ગ પર પોલીસે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન એક ટ્રકમાંથી પોલીસે રૂ. ૩3,24,000ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલક સહિત બે આરોપીઓની અટક કર્યાનું જાણવા મળ્યુ છે. ટ્રકમાંથી વિદેશી દારૂની 45 પેટીઓ મળી રાજસ્થાન રાજ્યના ઉદેપુર તથા બાંસવાડા જિલ્લામાં રહેતાં શંકરભાઈ પ્રેમાજી ગાયરી તથા તેની સાથે જીતુલાલ મંગુભાઈ પટેલ આ બન્ને પોતાની એક ટ્રક લઈ ફતેપુરા તાલુકાના ઝાલોદથી સુખસર તરફ જઈ રહ્યાં હતાં. આ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારેRead More
ભેળસેળ ભારે પડી: દાહોદમાં ટોન્ડ મિલ્ક ગુણવત્તામાં હલકું નીકળ્યું, વેપારી અને ઉત્પાદકને રૂ. 1 લાખ 5 હજારનો દંડ ફટકારાયો
Gujarati News Local Gujarat Dahod In Dahod, The Quality Of Toned Milk Turned Out To Be Low, Costing Traders And Producers Rs. A Fine Of Rs 1 Lakh 5 Thousand Was Imposed દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હલકી ગુણવત્તાના કાળા મરી વેચતા લીમડીના વેપારીને પણ દંડ દાહોદમાં વેચાતા પાલીવાલ ફ્રેશ ટોન્ડ મિલ્ક નિયત ગુણવતાના માપદંડોમાં ઉણું ઉતરતા તેના વિક્રેતા અને ઉત્પાદકોને દંડ ફટકારવામાં આવ્યા છે. તથા લીમડીના કરિયાણાના વેપારીને સબસ્ટાન્ડર્ડ કાળા મરી વેચવા બદલ દંડ કરાયો છે. દૂધ હલકી ગુણવત્તાનું ફલિત થતા કેસ દાખલ કરવામાં આવ્યો નગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરRead More
સુવિધા વધી: દાહોદના રસ્તા પર ટ્રાફિકમાં રાહત, વીજ કચેરીએ લાઇન શિફ્ટીંગ કરી દેતાં એમજીવીસીએલ કચેરી સુધીના નવા બ્રિજનું કામ શરુ થયુ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ટ્રાફિક સમસ્યામાં સબડી રહેલા દાહોદ શહેરને નવા બ્રિજથી આંશિક રાહત મળવાની આશા જો રળિયાતી સુધીનું રોડ કનેક્શન મળે તો ભારે વાહનો ડાયવર્ટ કરી શકાશે દાહોદ શહેરમાં ટ્રાફીકની વર્ષોથી સળગતી સમસ્યા છે. તેમાં બહારપુરા અને અનાજ માર્કેટ વિસ્તારમાં ભારે વાહનોને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે દુધીમતી નદી પર બીજો બ્રીજ બની જશે. ત્યારે ટ્રાફિક મામલે મોટી રાહત થશે. હાલમાં એમજીવીસીએલ દ્વારા વીજ લાઇનનું શિફ્ટીંગ કરી દેવાતા આ બ્રીજનું કામ પૂરજોશમાં શરુ થઇ ગયુ છે. જે બે માસમાં પૂર્ણ થઇ જવાની સંભાવના છે.Read More