Friday, May 28th, 2021
ભણતરનો ભાર: દાહોદમાં મોટાભાગના સાઇન બોર્ડ અંગ્રેજીમાં હોઈ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં નકામા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરીમાં 200થી વધુ સાઇન બોર્ડનો અંદાજ દાહોદ સ્માર્ટ સીટી તરીકે આકાર પામી રહ્યું છે ત્યારે ઠેરઠેર સ્માર્ટ સીટી કાર્યવાહી અંતર્ગત જે તે વિસ્તારોના નામની સાથે જે તે વળાંક, ટ્રાફિક રોકવા માટે કે વિવિધ બેનર હેઠળના હોર્ડિંગ્સની ભરમાર જામી છે. દાહોદના બહુધા વિસ્તારોમાં એક-એક રસ્તા ઉપર એકસરખા સાઇન બોર્ડની હરીફાઈ જામી હોય તેમ સાવ નજીક નજીકના અંતરે સાઇન બોર્ડ લગાવી દેવાયા છે. દાહોદના ગોધરા રોડ, સ્ટેશન રોડ, ગોદીરોડ, પડાવ સહિતના વિસ્તારોમાંRead More
કાર્યવાહી: પાટણ અને મહેસાણામાં ચોરી કરનારા બે ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બંને આંબલી ખજુરિયાના વતની છે પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરી કરીને નાસતા-ફરતા આંબલી ખજુરિયા ગામના બે તસ્કર ઘરે આવ્યા હોવાની બાતમી મળ્યા બાદ બંનેને તેમના ઘરેથી ઝડપી લેવાયા હતાં. આ બંનેએ દાહોદ જિલ્લામાં પણ કોઇ ઘરફોડ ચોરી કરી છે કે નહીં તેની પુછપરછ કરીને તેમને સબંધિત પોલીસ મથકે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુનો કર્યા બાદ દાહોદ જિલ્લાના આરોપીઓને પકડવા માટે દાહોદ એલસીબીના પીઆઇ બી.ડી શાહની સુચનાથી એલસીબી સ્ટાફની ટીમો જિલ્લામાં વોચમાંRead More
લોકોમાં રાહત: દાહોદ જિલ્લો હવે નજીકના ભવિષ્યમાં કોરોનામુક્ત બનશે : 36ને રજા અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિ.માં શુક્રવારે નવા 4 કોરોના સંક્રમિતો નોંધાયા દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા માત્ર 4 જ કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં શુક્રવારે Rtpcr ટેસ્ટના 2162 સેમ્પલો પૈકી 1 અને રેપીડના 751 સેમ્પલો પૈકી 3 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. નવા કેસ પૈકી દાહોદ શહેરના 2 સહિત દાહોદ ગ્રામ્ય અને દે.બારીયા ગ્રામ્યના 1-1 સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે સાજા થયેલા 39 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. 15 દિવસ અગાઉ દાહોદ જિલ્લામાં દાહોદ શહેરના 34 કેસ સહિતRead More
કાયદાની આંટી ઘૂંટી: દાહોદ જિલ્લાના ગામડામાં આધુનિક ખેતી કરી એવોર્ડ મેળવનાર ખેડૂત ચંદનની ખેતી કરી કાયદાના કાવા દાવામાં અટવાઇ પડ્યો
Gujarati News Local Gujarat Dahod In The Villages Of Dahod District, The Farmer Who Received The Award For Modern Farming Got Stuck In The Lawsuit By Cultivating Sandalwood Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પરવાનગી લઇ ચંદનના વૃક્ષ કાપ્યા પણ હાર્ડવુડ કાઢવાનું લાયસન્સ ન હોવાથી કામગીરી રોકાઇ પહેલા કહ્યુ કોઇ પરવાનગી જરુરી નથી ને પછી કામ બંધ કરવાનો પત્ર આવ્યો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસિયા ગામમાં રહેતા એક ખેડૂતને આધુનિક ખેતી માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યોRead More
અધિકારીની અસર: દાહોદ જિલ્લામાં રેન્જ આઈજીની ઓચિંતી મુલાકાત બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી, બાઈક પર ત્રણ સવારી ફરનારા દંડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માસ્ક વિના ફરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારાની તવાઈ આવી દાહોદ જિલ્લામાં રેન્જ આઈ.જીની સરપ્રાઈઝ ચેકિંગ બાદ દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી છે. જેમાં દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદની રેન્જ આઈ.જી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે એક્શનમાં આવેલી સંલગ્ન તાલુકાની પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા તેમજ મોટરસાયકલ પર ત્રિપલ સવારી ફરતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાંRead More
દીપડાની દહેશત: દાહોદ પાસે પટેલ ફાર્મ વિસ્તારમાં દીપડાને ભગાડવા સ્થાનિકોએ ફટાકડા ફોડ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દીપડાએ વિસ્તારમાં ઘુસી મારણ કર્યું હોવાની ચર્ચા સાથે દહેશત વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા દાહોદ શહેરમાં આવેલા પટેલ ફાર્મ વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર સાથે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા દીપડાને ભગાવવા માટે દારૂખાનું ફોડવામાં આવ્યું હતું. અને આ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક પશુઓનું મારણ કરી દીપડો ચાલ્યો ગયો દાહોદRead More