Wednesday, May 26th, 2021
ક્રાઇમ: બોરગોટામાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું મહિલા સહિત 6 ઘાયલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બન્ને પક્ષોની સામસામે ફરિયાદ પોલીસે 18 શખ્સો સામે ગુનો નોંધ્યો દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે બે પક્ષો વચ્ચે થયેલ ધિંગાણામાં લાકડી, લોખંડની પાઇપ, પથ્થરોથી હુમલો કરતા એક મહિલા સહિત છ લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોર ગોટા ગામના ભોભર ફળિયામાં રહેતા અલ્પેશ રમેશ ભાભોર, વિક્રમ બાબુ ભાભોર, રમેશ મતા ભાભોર, પર્વત મતા ભાભોર, સુરેશ પર્વત ભાભોર, અશોક પર્વત ભાભોર, રોશન પર્વત ભાભોર એકRead More
ક્રાઇમ: ભાઇની સાથે આવેલી તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર તરુણી સાથે ભાઇનું પણ અપહરણ કરાયું રાબડાલના ઉમેશ મેડા સામે ગુનો દાહોદ તાલુકાની 12 વર્ષીય ભાઈને સાથે લઈને દાહોદ આવેલ તરૂણીને રાબડાલનો યુવાન સગીર ભાઇ સાથે અપહરણ કરી લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય તરૂણી પોતાના નાના ભાઈને લઈ તા.20મી એપ્રિલના રોજ કોઇ કામ અર્થે દાહોદ આવી હતી. તે દરમ્યાન રાબડાલ ગામમાં રહેતો ઉમેશ કનુ મેડાએ પડાવમાં પોતાના સગીરRead More
રોજી માટે રઝળપાટ: દાહોદમાં ગરીબની મજબુરી પણ રાજ્યની આવકમાં વધારો કરવા માટે કારણભુત પુરવાર થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા મુસાફરોનો ધસારો વધતાં દાહોદ ડેપોથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ રોજ વધારાની 10 ટ્રીપો શરુ કરાઇ ગરીબોએ મજુરી માટે મહાનગરોની વાટ પકડતાં બસ ડેપોને રોજના 2 લાખ રુપિયાની આવક વધી દાહોદ જિલ્લાના બસ ડેપો બારમાસી નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત ચાલતો જ રહે છે. કોરોના કાળમાં પણ દાહોદ ડેપો પર ભીડ જામી રહી છે. ત્યારે આશ્ચર્ય એ વાતનું છે કે અહીંથી વધારાના રુટ શરુ કરવાRead More