Saturday, May 22nd, 2021
રેલવેનો સમય બદલાયો: પશ્ચિમ રેલવેએ વધુ એક વખત ટ્રેનના અવર જવરના સમયમાં પરિવર્તન કર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રતલામ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા રેલવેતંત્ર દ્વારા એક પછી એક ટ્રેનો બંધ કરવાનો સિલસિલો યથાવત્ ચાલી રહ્યો છે કોરોના કાળમાં સમગ્ર વિશ્વ સહિત ભારતની અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી જવા પામી છે. લગભગ દોઢ વર્ષ ઉપરાંતના સમયથી ભારત કોરોના સંકટથી ઝઝુમી રહ્યો છે. કોરોના કાળમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય રેલના પૈડાં થંભી ગયા હતા. જોકે લોકડાઉન બાદ રેલવે તંત્ર દ્વારા કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે કેટલીક ટ્રેન શરૂRead More
તસ્કરી: સંજેલી ઝૂસા ડેડીયાથી ગેરકાયદે પીકઅપ ગાડીમાં સાગી લાકડાંના માલ સાથે ચાલક અને ગાડી માલિકની ધરપકડ કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી સંજેલી ઝૂસા ડેડીયાથી ગેરકાયદે પીકઅપ ગાડીમાં સાગી માલ ભરી લઈ જવાતો હોવાની બાતમીના આધારે વન વિભાગે ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જેમાં ચાલક અને ગાડી માલિકની મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મી ઢબે પીછો કરી લગભગ દસ કિ.મી.બાદ ચાકીસણાથી ઝડપી પાડ્યા સંજેલી તાલુકામાં મોટાભાગે ડુંગરાળ અને જંગલ વિસ્તાર આવેલો છે. હાલ તો વાતાવરણ અને ઝરમર વરસાદમાં તકનો લાભ લઈ ઝુસાથી ગેરકાયદેRead More