Saturday, May 15th, 2021

 

ક્રાઇમ: દાહોદ જિલ્લામાં વધુ 2 તરુણીના અપહરણની ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદ, ઝાલોદ તાલુકાની તરુણીના અપહરણ કરાયા દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી રોજબરોજ સગીર વયની તરૂણીઓના અપહરણના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગતરોજ દાહોદ તાલુકાના બોરખેડાની 16 વર્ષ અને 7 મહિનાની તરૂણી ખેતર બાજુ ગઇ હતી. તે દરમિયાન ઇનામી બોરડીનો જનકસિંહ રાઠોડ ત્યાં આવ્યો હતો અને સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરા ઘરે નહી આવતાં શોધખોળ કરતાં જાણવા મળેલ કે ઇનામી બોરડી ગામનો જનકસિંહ પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરીRead More


ભય: દાહોદમાં વરસાદી પાણીની લાઈનના ખોદકામમાં ગેસ લીકેજથી અફરાતફરી મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગોદીરોડ ખાતે વરસાદી પાણીની પાઇપલાઇનના ખોદકામ વખતે અચાનક ગેસ લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી. શહેરમાં વરસાદી પાણીની લાઈન નાંખવા માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે તા.15 ના રોજ બપોરે ગોદીરોડ ખાતે ખોદકામ દરમ્યાન જે.સી.બી.થી થતા ખોદકામમાં અગાઉ નાંખેલી ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા મોટા અવાજ સાથે ગેસ નીકળતા દુરદુર સુધી આવાગમન કરતા લોકો સાથે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો અને દોડધામ મચી જવા પામી હતી. હાલમાં સેંકડો શહેરીજનોRead More


આક્રોષ: દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના એનએચએમ કર્મચારીઓના સામુહિક રાજીનામા પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક માંગણીઓ ન સંતોષાતા કરાર આધારિત કર્મીઓએ છેલ્લુ શસ્ત્ર ઉગામયુ જો કાલથી 433 કર્મચારીઓ ફરજ પર નહી આવે તો કોરોના જંગ ઢીલો પડશે દાહોદ જિલ્લામાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં મુખ્ય યોદ્ધાઓ તબીબો અને આરોગ્યકર્મીઓ જ છે. બીજી તરફ આ તબીબી આલમે જ પોતાની વર્ષોથી પડતર માંગણીઓ સંતોષવા સરકારને અલ્ટીમેટમ આપી દીધુ હતુ. એનએચએમના આરોગ્ય કર્મીઓની માગણીઓ ન સંતોષાતા આજે રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. કેટલાયે કોરોના વોરિયર્સ કોરોનામાં સપડાઇRead More


ગેસ લીકેજ: દાહોદના ગોદીરોડ પર વરસાાદી પાાણીના નિકાલની પાઇપ લાઇનના ખોદકામ વખતે ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા જેસીબીથી ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં દબાણ સાથે ગેસ વછુટ્યો સ્માર્ટ સીટી પ્રોજેક્ટના કામો વિના આયોજને થતાં હોવાથી શહેરીજનોને હાલાકી દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટના વિવિધ કામો ચાલી રહ્યાં છે. પરંતુ તેમાં આયોજનનો સંપૂર્ણ આભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઇનનું કામ પણ ચાલી રહ્યુ છે. આજે બપોરે ગોદી રોડ વિસ્તારમાં તેના માટે ખોદકામ ચાલતુ હતુ. ત્યારે ગેસ પાઇપ લાઇન લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી. દર્દીઓને લાવવા લઇ જવામાંRead More