Monday, May 3rd, 2021

 

કાળાબજારી: ઝાલોદના કારઠ પાસે આવેલી એક ખાનગી ક્લિનિકમાં સરકારી રેપિડ ટેસ્ટ કીટ ઝડપાઈ, આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આરોપી તબીબે સરકારી તબીબ પાસેથી કીટ મેળવ્યોનો ખુલાસો થયો બંન્ને આરોપી તબીબ સામે લીમડી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ ઝાલોદ તાલુકાના કારઠ પાસે આવેલી એક ખાનગી ક્લિનિકનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ક્લિનિકના તબીબ દ્વારા પોતાના ક્લિનિકમાં ગેરકાયદે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયો કાર્ડ પ્રો કોવિડ-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તથા રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલતા આ અંગેની જાણ ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસરઈ હતી. તેઓએ પોલીસને સાથે રાખી આ ક્લિનિકમાં ઓચિંતીRead More


કાર્યવાહી: ​​​​​​​દાહોદમાં લોકડાઉનનો ભંગ બદલ સાગમટે 8 દુકાન સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા સ્ટેશન રોડ પર જ 6 દુકાનોને સીલ કરવામાં આવી એમ.જી.રોડ પર પણ બે દુકાનદાર સામે કાર્યવાહી કરાઇ દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે. ત્યારે એક્શનમાં આવેલી નગરપાલિકા ટીમ અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દાહોદમાં કોરોના ભંગ બદલ વેપારીઓ સામે લાલ આંખ કરી સાગમટે 8 દુકાનો સીલ કરવામાં આવી છે. પોલીસ તથા નગરપાલિકાએ સંયુક્ત કામગીરી કરી કોરોના સામે લડવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા સંયુક્ત સઘન કામગીરીRead More


કામગીરીની તપાસ: મારૂ ગામ કોરોનામુક્ત બને તે માટે ગામડાઓમાં વેક્સિનેશન અભિયાન સઘન કરવા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સુચન કર્યું

Gujarati News Local Gujarat Dahod Minister In Charge Ganpat Singh Vasava Suggested To Intensify Vaccination Campaign In Villages To Make My Village Corona Free. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાની બીજી લહેરમાં જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સમીક્ષા કરી દાહોદના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની બીજી લહેરમાં જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન અભિયાન ચલાવવા જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ના આહ્વાનનેRead More


હત્યા: ફતેપુરાના નાના સરણૈયામાં લાકડા કાપવા બાબતે પતિએ પત્નીની હત્યા કરી, પુત્રએ ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માથામાં કુહાડીની મુદર મારતા ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત નિપજ્યું ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામે ચકચારી બનાવ બન્યો છે. જેમાં પતિએ લાકડા કાપવા બાબતે પત્ની સાથે બોલાચાલી કરી આવેશમાં આવી જઈ પત્નીને માથાના ભાગે કુહાડીની મુદર મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતા પુત્રએ જ પિતા સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામે રહેતા માનસિંગભાઈ માલાભાઈ ડામોરે પોતાની પત્ની કમલીબેન માનસિંગભાઈRead More