April, 2021

 

ભેદી મોત: દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં માછલીના ટપોટપ મોત થતા તર્કવિતર્ક સર્જાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા નાની-મોટી માછલીના મોત થતા પાણી ઉપર આવી ગઈ દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવમા અસંખ્ય માછલીઓના મોતને પગલે પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ માછલીઓ કયાં કારણોસર મૃત્યુ પામી તેનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી પરંતુ હાલ જ્યારે કોરોના વૈશ્વિક મહામારીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે માછલીઓના ભેદી મોતને પગલે નગરજનોમાં અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. એક તરફ કોરોના કાળ ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આજના બનેલા બનાવને પગલે સૌ કોઈને અચંબામાંRead More


મૃતદેહ મળ્યો: ​​​​​​​દેવગઢ બારીયામાં બે દિવસથી લાપતા યુવકનો મૃતદેહ તળાવમાંથી મળતા પંથકમાં ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા યુવકે કોરોનાના ડરથી તળાવમાં ઝંપલાવ્યું હોવાની ભારે ચર્ચાઓ જાગી પોલીસે આ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં રહેતા એક યુવક બે દિવસથી લાપતા હતો. જેમાં તેની લાશ આજરોજ દેવગઢ બારીયા નગરના મોટા તળાવમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ યુવકે કોરોનાના ભયને પગલે આ પગલુ ઉઠાવ્યું હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડયું છે. દેવગઢબારિયા નગરમાં રહેતો ઓટોરિક્ષા ચાલક છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળRead More


જાહેરનામા દ્વારા આદેશ: દાહોદના 10 ગામોમાં દર 10 દિવસે ટેસ્ટ ફરજિયાત કરાવવા કલેક્ટરનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વેપારીઓ-દુકાનદારો અને ફેરિયાઓએ ટેસ્ટ કરાવવો પડશે લીમડી, સુખસર, સંજેલી, સીંગવડ, પીપલોદ, લીમખેડા, પાલ્લી, ધાનપુર, ગરબાડા, જેસાવાડાનો સમાવેશ કરાયો દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાતા હોય કલેક્ટર વિજય ખરાડીએ 10 ગામોના વેપારીઓ-દુકાનદારો-ફેરીયાઓ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોને પણ દર 10 દિવસે રેપીડ, આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાવવાનો રહેશે તેવો એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે. આ ગામોમાં લીમડી ગામ, સુખસર, સંજેલી, સીંગવડ, પીપલોદ, લીમખેડા, પાલ્લી, ધાનપુર, ગરબાડા, જેસાવાડા ગામનો સમાવેશRead More


ડેથ સર્ટિફિકેટ: દાહોદ પાલિકામાં 1 માર્ચથી 28 એપ્રિલના 2 માસમાં મૃત્યુ સર્ટિ.ની 272 અરજી આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 104 અરજીકર્તાઓે સ્વજનોના ડેથ સર્ટિફિકેટ લઈ ગયા દાહોદ પાલિકામાં 1 માર્ચથી 28 એપ્રિલના આશરે બે માસમાં મૃત્યુ સર્ટિફિકેટની 272 અરજી આવી છે. દાહોદ પાલિકામાં માર્ચ-2021ના 31 દિવસોમાં પાલિકાના વિસ્તારમાં રહેતા 132 લોકો અને એપ્રિલના 28 દિવસોમાં 140 મળીને કુલ 272 સ્વજનોએ પોતાના મૃતક સ્વજન માટે ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી છે. જે પૈકી માર્ચ માસમાં 73 અને એપ્રિલના 28 દિવસમાં 31 લોકો મળી કુલ 104 અરજીકર્તાઓ સ્વજનોના ડેથ સર્ટિફિકેટ લઈRead More


રઝળપાટ: ​​​​​​​દાહોદના લીમખેડામાં ટેસ્ટીંગ બુથ પર રેપીડ કિટ ખૂટી પડતા લોકોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા લીમખેડામાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેપિડ ટેસ્ટ સેન્ટરમાં કીટ ખુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા ટેસ્ટિંગ બુથ ઉપર વહેલામાં વહેલી તકે ટેસ્ટિંગ કીટ ફાળવવામાં આવે તેવી લાગણી અને માગણી ઉઠી રહી છે. રેપિડ ટેસ્ટ કિટ ખુટી જતા લોકોને રઝળવાનો વારો આવ્યો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પણ કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે. સરકારી પીએચસી સેન્ટર સહિત સરકારી દવાખાના તેમજ ટેસ્ટિંગ બુથ ખાતે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા ઉમટી રહ્યા છે.Read More


તંત્ર એક્શનમાં: દાહોદમાં સ્વૈચ્છિક લોકડાઉનના ધજાગરા કરતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી,  બેની અટકાયત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં પાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી કરી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના અંતિમ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં દાહોદ શહેરના કેટલાક વેપારીઓ પોતાના રોજગાર ધંધો ચાલુ રાખતા હોવાથી છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ પાલિકા તંત્ર તેમજ પોલીસ દ્વારા આવા વેપારીઓ સામે લાલ આંખ કરી દુકાનો સીલ મારવાની કામગીરી કરી રહી છે. બે વેપારીઓની અટકાયત કરવામાં આવી ત્યારે આજે દાહોદ શહેરના બસસ્ટેન્ડ વિસ્તાર ખાતેRead More


માનવતાનો સાદ: દાહોદના જૈન સંઘ દ્વારા 450થી વધુ હોમ ક્વોરોન્ટાઇન લોકોને બે સમયના ભોજનની સેવા શરૂ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા પિતૃઋણ અદા કરવા શહેરના 1400થી વધુ લોકોને આપે છે પૌષ્ટિક ભોજન દાહોદના શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા સેવાકાર્ય શરૂ કરાયું છે કોરોનાના તીવ્ર સંક્રમણના દોરમાં આખે આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યાં છે. અને ઘરના દરેક સભ્યો હોમ ક્વોરન્ટાઇન હોય ત્યારે બે સમયનું જમવાની વ્યવસ્થા પણ મુશ્કેલ બને છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાહોદના શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા દાહોદના 450થી વધુ હોમ કવોરન્ટાઇન લોકોને બે સમયનું જમવાનું પુરૂ પાડવામાં આવે છે. સંઘ દ્વારા રોજ 1400 લોકોનેRead More


કોરોનાની કઠણાઈ: રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવા આવેલા ASIનું ઓક્સિજન લેવલ નીચે જતા મૃત્યુ થયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિના મૃત્યુના સમાચાર જાણી દોડી આવેલા પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો રણધીકપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં લીમખેડા ડીવાયએસપી ઓફિસમાં ડેપ્યુટેશમાં કામ કરતાં એ.એસ.આઇ વિક્રમસિંહ બળવંતસિંહ બારીયા રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકશન માટે આવ્યા હતા. ત્યાં તેમને ઇન્સ્પેકશન કરીને નીકળ્યા પછી રસ્તામાં જતાં ઓચિંતા ચક્કર જેવું લાગતા ત્યાંથી પાછા ફરીને પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવવા ગયા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ નીચે જતા તેમને તાત્કાલિક સીંગવડ સીએચસીમાં ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. પોલીસRead More


તબીબોએ માનવતા દાખવી: દાહોદની ઝાયડસમાં બેડ ઉપલબ્ધ ના હોઇ એમ્બ્યુલન્સમાં જ સારવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને વાનમાં જ સારવાર અપાઇ ઝાયડસમાં 4 કલાકનું વેઈટિંગ : 5 એમ્બ્યુલન્સો પણ કતારમાં ઉભેલી હતી દાહોદ જિલ્લામાં એકતરફ કોરોનાનો કહેર વધ્યો છે અને સરકારી ઝાયડસ સહિતની પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ જગા ખાલી નથી રહેતી ત્યારે દાહોદની એકમાત્ર સરકારી હોસ્પિટલ ઝાયડ્સમાં તબીબોની અત્યંત વિષમ પરિસ્થિતિમાં પણ જહેમત બાદ મેનેજમેન્ટ યોગ્ય નથી થયું તેવી ચર્ચાઓ સાથે વિવાદ જન્મ્યો છે ત્યારે મંગળવારે ઝાયડસ હોસ્પિટલમાં બેડ ખાલી નહિ હોઈ આ સરકારી હોસ્પિટલની બહાર જિલ્લાભરમાંથીRead More


વૃદ્ધા નહીં યોદ્ધા: દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં 71 વર્ષના નર્સ કરે છે કોરોનાના દર્દીઓની સેવા, 2009માં નિવૃત થયા બાદ પણ સેવા ચાલુ રાખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 મિનિટ પહેલા કૉપી લિંક નર્સ જૈમિનીબેન દ્વારા થતી દર્દીની સેવા. દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલમાં વયોવૃદ્ધ નર્સ જૈમિનીબેન કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે 1970માં જામનગરની ઇરવિન કોલેજમાં પરિચારિકાનો અભ્યાસ કર્યા બાદ વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા છતાં સેવાકાર્ય જારી પહેલા પેઇન્ટિંગનું કામ કરતા હતાનામ એમનું છે જૈમિનીબેન જોશી. ઉંમર છે 71 વર્ષ. દાહોદની ઝાયડ્સ હોસ્પિટલના આ સૌથી મોટી ઉંમરના મેટ્રન છે. વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા બાદ પણ તેમણે દર્દી નારાયણની સેવાનુંRead More