Tuesday, April 27th, 2021

 

તબીબોએ માનવતા દાખવી: દાહોદની ઝાયડસમાં બેડ ઉપલબ્ધ ના હોઇ એમ્બ્યુલન્સમાં જ સારવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને વાનમાં જ સારવાર અપાઇ ઝાયડસમાં 4 કલાકનું વેઈટિંગ : 5 એમ્બ્યુલન્સો પણ કતારમાં ઉભેલી હતી દાહોદ જિલ્લામાં એકતરફ કોરોનાનો કહેર વધ્યો છે અને સરકારી ઝાયડસ સહિતની પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ જગા ખાલી નથી રહેતી ત્યારે દાહોદની એકમાત્ર સરકારી હોસ્પિટલ ઝાયડ્સમાં તબીબોની અત્યંત વિષમ પરિસ્થિતિમાં પણ જહેમત બાદ મેનેજમેન્ટ યોગ્ય નથી થયું તેવી ચર્ચાઓ સાથે વિવાદ જન્મ્યો છે ત્યારે મંગળવારે ઝાયડસ હોસ્પિટલમાં બેડ ખાલી નહિ હોઈ આ સરકારી હોસ્પિટલની બહાર જિલ્લાભરમાંથીRead More


વૃદ્ધા નહીં યોદ્ધા: દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં 71 વર્ષના નર્સ કરે છે કોરોનાના દર્દીઓની સેવા, 2009માં નિવૃત થયા બાદ પણ સેવા ચાલુ રાખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 મિનિટ પહેલા કૉપી લિંક નર્સ જૈમિનીબેન દ્વારા થતી દર્દીની સેવા. દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલમાં વયોવૃદ્ધ નર્સ જૈમિનીબેન કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે 1970માં જામનગરની ઇરવિન કોલેજમાં પરિચારિકાનો અભ્યાસ કર્યા બાદ વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા છતાં સેવાકાર્ય જારી પહેલા પેઇન્ટિંગનું કામ કરતા હતાનામ એમનું છે જૈમિનીબેન જોશી. ઉંમર છે 71 વર્ષ. દાહોદની ઝાયડ્સ હોસ્પિટલના આ સૌથી મોટી ઉંમરના મેટ્રન છે. વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા બાદ પણ તેમણે દર્દી નારાયણની સેવાનુંRead More


ગઠિયો ઝડપાયો: દાહોદમાં પોલીસની ઓળખ આપી મોબાઇલ લઇને ફરાર થઇ ગયેલા ચોરને પોલીસે આજે ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ત્રણ દિવસ પહેલાં ચોર પોલીસની ઓળખ આપીને મોબાઇલ લઇને ફરાર થઇ ગયો હતો દાહોદ શહેરમાં ત્રણ દિવસ પહેલાં પોલીસની ઓળખ આપી એક વ્યક્તિ પાસેથી એક મોબાઇલ ફોન ઝુંટવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. જેને આજે પોલીસે શહેરના પરેલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે અને ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 24મી એપ્રિલના રોજ એક વ્યક્તિ દાહોદ શહેરમાં આવેલા રંગમંચની પેશાબ ઘર લઘુશંકા માટે આવ્યો હતો. જ્યાં એક ઈસમ મોટરસાયકલRead More


હે.. ભગવાન: દાહોદમાં 12 કલાકમાં જ પતિ-પત્નીને કોરોના ભરખી ગયો, મહેશ-નરેશ જેવી ખ્યાતિ ધરાવતા બે કલાકાર બંધુ પણ કોરોના સામે જંગ હાર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોના પતિ-પત્નીને ભરખી ગયો. પતિ પત્નીને કોરોના ભરખી જતાં ત્રણ પુત્રો અને એક પુત્રીએ મા-બાપની છત્રછાયા ગુમાવી ગાયકીમાં નિપુણ બન્ને ભાઈઓનાં મૃત્યુથી પરિવારજનોને તો વજ્રઘાત થયો બન્નેનાં પરિવારજનો શોકની કાલિમામાંથી બહાર નથી આવી શકતાં કોરોનાની ચર્ચા કરવા માટે ઘણા મુદ્દાઓ મળી રહે છે, પરંતુ જ્યારે કોરોનાને કારણે ઊભા થયેલા કેટલાંક દર્દનાક દૃશ્યો જોતાં જ આ રોગની ભયાનકતા સામે આવી જાય છે. એવા બે કિસ્સા દાહોદની એક જ સોસાયટીમાં બનતાં સમગ્ર સમાજ સ્તબ્ધ છે.Read More