Wednesday, April 21st, 2021

 

સ્વયંભૂ લોકડાઉન: ​​​​​​​ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના 27 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની સરપંચોએ જાહેરાત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક તારીખ 25 એપ્રિલથી 1 મે સુધી બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે જિલ્લા મથક દાહોદ પણ સપ્તાહના અંતમાં ત્રણ દિવસ બંધ પળાશે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કોરોનાએ રોગચાળાનું સ્વરુપ લીધુ છે. તેને નાથવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે લીમડી પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ 27 ગામડાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 25 એપ્રિલથી એક મે સુધી લોકડાઉન રાખવામાં આવશે તેવું ફરમાન આ ગામના સરપંચોએ જ કરી દીધુ છે. દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં કોરોનાRead More


અછત: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 70 MBBS તબીબની જરુર સામે માત્ર પાંચ જ ડોક્ટર મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આયુર્વેદિક અને હોોમીયોપેથીકમાં પણ 38 તબીબો ઓછા મળ્યા 100 ની જગ્યાએ માત્ર 45 જ સ્ટાફ નર્સ પણ ઉપલબ્ધ થતાં પુરી જગ્યાઓ પણ ન ભરાઇ દાહોદ જિલ્લામાં કોરોના વકરી જવાને કારણે વિવિધ ક્ષેત્રે આછત સર્જાઇ છે.ત્યારે આરોગ્ય કર્મીઓ પણ ખુટી પડ્યા છે.જેથી બે મહિના માટે હંગામી ભરતી કરવી પડી છે. જોકે, તેમાં એમબીબીએસ તબીબો મળી શક્યા નથી.અન્ય કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી છે અને તાલુકા કક્ષાએ તેમને પોસ્ટીંગ આપવા યાાદી મોકલી આપવામાં આવી છે.Read More


સુવિધા: દાહોદની ઝાયડસમાં હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે આજથી જ સીટી સ્કેન સેન્ટરનો શુભારંભ કરાયો

Gujarati News Local Gujarat Dahod As Per The Announcement Made By The Chief Minister At Zydus Hospital In Dahod, The City Scan Center Was Inaugurated From Today. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરકારે નક્કી કરેલા રાહતદરે સીટી સ્કેન કરી આપવામાં આવશે: ઝાયડસ ખાનગી સીટીસ્કેન સેન્ટરો પર 24 કલાકનુ વેઇટીંગ ચાલે છે ત્યારે ગરીબો માટે રાહત દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં રાહતદરે સીટીસ્કેન કરવાનો શુભારંભ કરાયો છે. આ સુવિધાથી મુખ્યત્વે ગરીબોને લાભ થશે કારણ કે, હાલમા સીટીસ્કેન કરાવવા માટે કતારો જામેRead More