Monday, April 19th, 2021
CM રૂપાણી મુલાકાતે: અમારી સમસ્યાઓનું સમાધાન કરો, ઝાયડસમાં બેડ હજુ ઓછા પડશે, દાખલ 244માંથી 240 દર્દી ઓક્સિજન પર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદઅમુક પળો પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સુવિધાની માહિતી મેળવવા CM રૂપાણી આજે દાહોદની મુલાકાતે જિલ્લાના ખાનગી દવાખાનાઓમાં 30% તો MP, રાજસ્થાનના જ દર્દી ખાનગી દવાખાનાના 662 બેડમાંથી 73 જ ખાલી દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાઇ રહેલી આરોગ્ય સુવિધાની જાતમાહિતી મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 20ના રોજ દાહોદ આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સારવાર માટે વધારાયેલા બેડ ઉપરાંત આRead More
સાચી સેવા: કોરોનાગ્રસ્ત તબીબનો સેવાયજ્ઞ, સંક્રમિત હોવા છતાં કોરોના વાર્ડમાં દર્દીઓની સારવારમાં જોડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાયડસ હોસ્પિટલ તબીબ કોરોના સંક્રમિત છતાં પોઝિટિવ દર્દીઓને મદદરુપ દાહોદમાં તબીબો સાથે હવે તો શબવાહિનીના કર્મચાારીઓ પણ વ્યસ્ત થઇ ગયા દાહોદ જિલ્લામાં હવે કોરોના કાબુમાં નથી. બીજી તરફ તબીબો દર્દીઓની સારવાર દેવદુત બનીને કરી રહ્યાં છે. ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં એક તબીબ કોરોનાની સારવાર લેતા લેતા પણ અન્ય દર્દીઓની સારવારમાં મદદરુપ થઇ રહ્યા છે. આ કોરોના કાળમાં ઘણે ઠેકાણે આવા ઉદાહરણો જોવા મળ્યા છે. કોરોના પોઝિટિવ તબીબ અન્ય દર્દીઓની શક્ય તેટલી દેખભાળ કરે છેRead More
સમીક્ષા: દાહોદ જિલ્લાની સ્થિતિ અતિગંભીર થતાં મુખ્યમંત્રી 20 એપ્રિલે દાહોદની મુલાકાતે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાટણ અને જામનગર બાદ સીએમ સમીક્ષા માટે આવતા હોય તેવો દાહોદ ત્રીજો જિલ્લો 11 કલાકે યોજાનારી બેઠકમાં મહત્વના પ્રશ્નોની ચર્ચા જરુરી રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં દાહોદ જિલ્લાની પણ સ્થિતિ ખરાબ છે. જ્યારે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા આવતીકાલે મુખ્યમંત્રી વિજય રુપાણી દાહોદની મુલાકાતે આવી રહ્યાં છે. સી.એમ રૂપાણી જિલ્લાની સ્થિતિ મામલે સ્થાનિક તંત્ર સાથે બેઠક કરશે. ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. મોટા ભાગના જિલ્લાઓમાં સ્થિતિ ચરમસીમાએ પહોંચી ગઇ છે. ત્યારે દાહોદRead More