Thursday, April 15th, 2021
સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં કોરોનાના આજ સુધીના તમામ રેકોર્ડ તૂટયા વધુ 5 મૃત્યુ સાથે કુલ 137 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના અત્યાર સુધીના કીર્તિમાનરૂપ નવા 74 કેસ નોંધાયા હતા. ઝાલોદ ગ્રામ્ય વિસ્તારના સાગમટે 37 એટલે કે કુલ કેસના 50 % કેસ સાથે કુલ 74 કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં લોકો ગભરાઈ ઉઠ્યા છે. દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 1622 સેમ્પલો પૈકી 51 અને રેપીડના 1627 સેમ્પલો પૈકી 23 પોઝિટિવ નોંધાયા હતા. નવા કેસ પૈકી ઝાલોદ ગ્રામ્યનાRead More
ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દે. બારિયા તાલુકામાંંથી અપહરણ કરાયું દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી 17 વર્ષિય સગીરાનું અપહણ કર્યા બાદ યુવકે તેની સાથે બળપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. વાસના સંતોષ્યા બાદ તેના જ ગામના યુવકને સગીરાને પત્ની તરીકે સોંપતા તેણે પણ પીંખી નાખી હતી. યુવકોથી છટકીને પરિવાર પાસે પહોંચેલી સગીરાએ અંતે બંને સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડભવા ગામનો રહેવાસી હરેશભાઈ ચીકાભાઈ બારીઆ 2 એપ્રિલના રોજ દેવગઢ બારિયા તાલુકાનાRead More
આગ: દાહોદના દેવગઢ બારીઆની જનરલ હોસ્પિટલના દવાના સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી, દવાના જથ્થાને નુકસાન
Gujarati News Local Gujarat Dahod A Fire Broke Out In The Drug Store Of Devgarh Baria General Hospital In Dahod, Causing Damage To The Quantity Of Medicine. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કેટલોક જથ્થો આગમાં બળી ગયો, કેટલોક જથ્થો પલળી ગયો દેવગઢ બારીઆની જનરલ હોસ્પિટલમાં દવાના સ્ટોર રૂમમાં આકસ્મિક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગને પગલે દવાઓ બળી ગઈ છે. ત્યારે હાલની કોરોના મહામારીના સમયે આ આગની ઘટના ગંભીર માનવામા આવી રહી છે. હાલ એકRead More
ભેળસેળિયા દંડાયા: દાહોદ અને ગરબાડામાંથી લીધેલા વેપારીઓની દુકાનના સેમ્પલ નુકસાનકારક જાહેર થતા દંડ ફટકાર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં પિસ્તા નાનખટાઈનો નમુનો લઈ લેબમાં મોકલ્યો હતો ગરબાડામાંથી લીધેલા કાળામરીના સેમપ્લ ફેલ થયા દાહોદ જિલ્લામાં દોહાદ અને ગરબાડામાં બે અલગ-અલગ વેપારીઓને ત્યાં દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ મિસ બ્રાન્ડેડ સાબિત થતા નિવાસી અધિક કલેકટર દ્વારા આ બંને વેપારીઓને કુલ રૂપિયા 47 હજારનો દંડ ફટકારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કલેક્ટર દ્વારા વેપારીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો પ્રથમ કેસમાં રેલવે સ્ટેશન રોડ દાહોદ ખાતેRead More
ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી: દેવગઢ બારીયાના ચીફ ઓફિસરે કોરોના કાળમાં બન્ને ફરજ નિભાવી, દાદીની અંતિમક્રિયા આટોપીને કામગીરીમાં જોડાયા
Gujarati News Local Gujarat Dahod The Chief Officer Of Devgarh Baria Performed Both Duties During The Koro Period, Attending The Funeral Of His Grandmother Atopi. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ29 મિનિટ પહેલા કૉપી લિંક પારિવારિક પીડા કરતા ફરજને અગ્રતા આપી કલેક્ટરની સુચનાનું પાલન કર્યું કોરોના મહામારીને રોકવા માટે સરકારી તંત્ર રાઉન્ડ ધ કલોક કામ કરી રહ્યું છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાના ફરજક્ષેત્રમાં આવતી કામગીરીને દિવસ રાત જોયા વિના પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યાં છે. ત્યારે દેવગઢ બારીયાના ચીફ ઓફિસર વિજયભાઈએ હજુ નોકરીમાં જોડાયાને ત્રણRead More
એક સાંધે ત્યાં તેર તૂટે: દાહોદ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન પછી હવે રેપીડ ટેસ્ટ કિટ ખુટી પડી, આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જેટલી કિટ બચી છે તેનાથી કામ ચલાવવા સ્થાનિક તંત્ર પણ મજબુર દાહોદ જિલ્લામાં કોરોના હવે હદ વટાવી ગયો છે. તેવા સમયે રોજે રોજ નવી સમસ્યાઓ સર્જાઇ રહી છે. કારણ કે હવે જિલ્લામાં રેપીડ ટેસ્ટની કિટ ખુટી પડી હોવાની માહિતી મળી છે. આમ હવે ઇન્જેકશન પછી રેપીડ કિટની અછતને કારણે દર્દીની સાથે આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઇ રહ્યું છે. રાજ્ય સરકારમાંથી જ સપ્લાય કરવામાં આવતી ન હેવાથી હવે ટેસ્ટ કેવી રીતે કરવાદાહોદ જિલ્લામાં કોરોનાનાRead More