Monday, April 12th, 2021
હોબાળો: દાહોદમાં બંધના એલાન બાદ પણ વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પોલીસ પાસેથી 4થી 6ના કર્ફ્યૂના અમલ માટે જાહેરનામું માગ્યું દાહોદમાં સાંજે 4 થી સવારે 6 સુધીના સ્વૈચ્છીક કર્ફ્યુના નવા સમયે દુકાનો બંધ કરાવવા આવેલ પોલીસકર્મીઓને આ સમયે 4 વાગે સ્ટેશન રોડ સ્થિત અમુક વેપારીઓએ દુકાનો બંધ નહીં કરતા હોબાળો મચ્યો હતો. કલેક્ટર સાથે ચર્ચા બાદ સ્વૈચ્છીક લોકડાઉન માટે રજૂઆત કરતા વહીવટી અને પોલીસ તંત્રના માધ્યમથી બપોરે 4 વાગ્યાથી સ્વૈચ્છીક બંધની જાહેરાત કરી હતી. આ અંતર્ગત તા.12 એપ્રિલે પ્રથમ જ દિવસે લગભગ 3.30 વાગ્યાથીRead More
કામગીરી: જિલ્લામાં અધિકારીઓ-કર્મીઓની મહિનાના અંત સુધીની રજાઓ રદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક કોરોના સંક્રમણ રોકવા ટીમ બનાવીને કામગીરી સોંપાઇ 14 દિવસના હોમ આઇસોલેશનનું ફરજિયાત પાલન જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ કોરોનાની ચેઇન તોડવા માટે તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ આ મહિનાના અંત સુધી રદ કરી છે. કોરોનાને રોકવા માટે વિવિધ વિભાગોને અલગ અલગ ફરજ સોંપી છે તેનું ચુસ્તતાથી અમલ કરવા જણાવ્યું છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આગામી શનિવાર –રવિવાર તેમજ તેના પછી પણ રજાઓ આવતી હોય દરેકે દરેકRead More
બેદરકારી: વીડિયો કૉન્ફરન્સમાં મામલતદાર ગેરહાજર જણાતાં કલેકટર ચોંક્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રમજાન માસ-કોવિડ અંગે આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી જિલ્લામાં વધતાં જતાં સંક્રમણની ચેનને તોડવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે દર અઠવાડિયે બરાતા હાટ બજારો બંધ કર્યા છે તેમજ લીમડી દાહોદ દેવગઢ બારીયા ફતેપુરામાં આઠ થી છ સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે સાથે સાથે જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ની આ મહિનાના અંત સુધીમાં રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે અને કોવિડ મેનેજમેન્ટ માટે અલગ અલગ ડ્યુટી પણ ફાળવી દેવામાં આવીRead More
ચેતવણી: લગ્નોમાં કોરોનાના નિયમો તોડનારાઓ માટે ચેતવણી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે, બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે આ સંબધિત સરકારના નિયમો તોડી રહેલા લોકોને ચેતી જવાની જરૂર છે. જિલ્લામાં લગ્નપ્રસંગોમાં નિયત સંખ્યાથી વધુ લોકોને ભેગા કરીને મોડી રાત સુધી ડીજે વગાડતા લોકો સામે મામલતદારની આગેવાનીમાં તાલુકા કક્ષાની ટીમ બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગ્ન પ્રસંગોમાં અત્યારે સરકારની ગાઇડ લાઇન મુજબ સો માણસોની જ પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત ડીજે સંચાલકો રાતના ૧૦Read More
સ્મશાનમાં વેઇટિંગ: દાહોદના સ્મશાનમાં વેઇટિંગ હોવાથી પોઝિટિવ મહિલાની વતનમાં અંત્યેષ્ઠિ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગ્રામ્યની મહિલાનું ઝાયડસમાં નિધન : સોમવારે પણ 9ની અંતિમવિધિ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ગ્રામ્ય વિસ્તારની એક મહિલાનું નિધન થયું હતું. દાહોદના સ્મશાનમાં વેઇટીંગ હોવાને કારણે સ્વજનોએ પોતાના ગામ લઇ જઇને કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે અંત્યેષ્ઠિ કરી હતી. દાહોદની ઝાયડસમાં સારવાર પામતી મહિલાનું તા.12-4-ના રોજ અવસાન થતા તેના સ્વજનો દાહોદના હિંદુ સ્મશાન સંસ્થામાં અંતિમવિધિ કરવા માટેની લાકડાની પહોંચ લઈને ઝાયડસમાંથી લાશ લઈને આરોગ્યકર્મીઓ સાથે હિંદુ સ્મશાન સંસ્થા ખાતે પહોંચ્યા હતા. જયાં અન્ય લાશોનીRead More
કાર્યવાહી: ધાનપુરના ઘોડાઝરમાં બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે છ જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક માસ્ક વિના તથા સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા કાર્યવાહી કરાઇ દાહોદ જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતાં ધાનપુર તાલુકામાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા લગ્ન પ્રસંગોમાં મોડી રાત્રે મોટા અવાજે ડી.જે.વગાડવા બદલ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં ધાનપુર પોલીસે છ જણા વિરૂદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતાં ચકચાર મચી ગઈ છે. કોરોનાની પરિસ્થિતી જિલ્લામાં વણસતા પોલીસ સતર્ક દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યો છે. કોરોનાની પરિસ્થિતી જિલ્લામાં વણસી છેRead More
અકસ્માત: ઝાલોદથી પુત્રને મળવા દાહોદ આવેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રેનની ફાટક ક્રોસ કરતાં માલગાડીની અડફેટે આવી જતા…
Gujarati News Local Gujarat Dahod The Woman Who Came To Dahod To Meet Her Son From Zhalod Was Overwhelmed By Time, Coming Across The Freight Train Rather Than Crossing The Train Gate … Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના પરેલ વિસ્તારની ઘટના રેલ કર્મીએ ટકોર કરી છતા મહિલા ફાટક ક્રોસ કરવા ગઇ ઝાલોદની પુત્રને મળવા દાહોદ આવેલી મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. દાહોદ શહેરના પરેલમાં આવેલા ફાટક પાસે આજે સવારે ફાટકRead More