Tuesday, April 6th, 2021
ધરપકડ: દાહોદ LCBએ MPના 2 યુવકોને 4 બાઇક-3 પિસ્ટલ સાથે ઝડપ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક છાયણ ચોકડી ઉપર હથિયારો વેચવાની ફિરાકમાં ઝડપાયો. બાલવાસાની ખુંખાર વાહન ચોરી ગેંગના બે ઝડપાયા બાઇક અને પિસ્ટલ મળી રૂા.1.75 લાખના મુદ્દામાલ જપ્ત દાહોદ જિલ્લાની ચાકલીયા બોર્ડર ઉપરથી મધ્યપ્રદેશની બાલવાસા વાહન ચોરીની ગેંગના યુવકને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી તેની વધુ પુછપરછ કરતાં છાયણ ચોકડી ઉપર ગે.કા. હથિયાર વેચવાની ફિરાકમાં આવેલા સાગરીતને ત્રણ પિસ્ટલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ, પી.એસ.આઇ. પી.એમ.મકવાણા, એમ.એમ.માળી તથા સ્ટાફ ગતરોજ ચાકલીયાના એમ.બી.બોર્ડરના ગામોમાં વોન્ટેડ આરોપીઓનેRead More
કાર્યવાહી: દાહોદ પાલિકાએ બીજા દિવસે પણ દબાણ હટાવ્યાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વીજ તંત્રને અવારનવાર આ સંદર્ભે ધ્યાન દોર્યા બાદ પણ કોઈ પ્રતિસાદ નહીં મળતા કાર્યવાહી. 8 મીટર જેટલી બહાર સુધી દબાણ કરતી એમજીવીસીએલની દીવાલ તોડી પડાઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખાનગી મિલનું દબાણ પણ દૂર કરાશે દાહોદ અનાજ માર્કેટથી પડાવ તરફની ટ્રાફિકની સમસ્યા હલ કરવા દાહોદ એમ.જી.વી.સી.એલ.ની 8 મીટર દીવાલનું આ માર્ગે પ્રવર્તતું દબાણ પાલિકા તંત્ર દ્વારા તોડી દેવાયું છે.દાહોદમાં વીજતંત્રને દબાણ હટાવવા કોર્ટનું શરણું લેવા સાથે વારંવાર સૂચન આપવામાં આવ્યા છતાં પણRead More
ધરપકડ: દાહોદ ફર્લો સ્ક્વોડે 10 વર્ષથી ફરાર ધાડનો આરોપી ઝડપ્યો,હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ધાનપુરના મંડોરનો આરોપી ઝડપાયો દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જિલ્લાના નાસતા ફરતા વોન્ટેડ આરોપી તેમજ પેરોલ જમ્પ ફરાર કેદીઓને પકવા સુચના અને માર્ગદર્શન કરતાં પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા સ્ટાફ ધાનપુર વિસ્તારમાં આવા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતા. ત્યારે 10 વર્ષ પૂર્વે 2011માં પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડના ગુનાનો આરોપી ધાનપુર તાલુકા દુધામલી ગામનો સદમસીંગ ઉર્ફે સામંત રતના મંડોર ધાનપુર વિસ્તારમાં હોવાની બાતમી મળતાં તેને વોચ ગોઠવી ઝડપી પાડ્યોRead More
ભાસ્કર વિશેષ: સંજેલીમાં અંધારી કોટડીમાં ચાલતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગરમીના તાપમાં લાઇટ અને પંખા વિના કર્મચારીઓ પીપીઇ કિટ પહેરી કામગીરી માટે મજબૂર બને છે. બે લાખ બાકી રકમ ન ભરાતાં વીજમીટર કાપી નખાતાં લાઇટ વિના સારવાર કરવા મજબૂર બન્યાં તબીબ સંજેલી સામુહીક આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે તોડી પડાતા તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યુ છે. વીજ બિલની બાકી રકમની સમસ્યાને લઇને અંધારી કોટડીમાં દર્દીઓ સારવાર મેળવવા અને તબીબો સારવાર કરવા મજબુર બન્યા છે તબીબની રજુઆત છતાં પણRead More
તફડંચી: દાહોદની SBI બેંક પાસેથી ધોળે દિવસે 3 લાખ રૂપિયાની બેગ ઉઠાવી ગઠિયો ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી દાહોદ તાલુકાના ખરોદા ગામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બીસી પોઈન્ટ ચલાવનાર એજન્ટ આજરોજ દાહોદ શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રૂા.3 લાખ રૂપીયા રોકડા ઉપાડી ટવેરામાં બેઠા હતા .તે વખતે ટાયર પંકચર જણાતાં નજીકમાં આવેલ ટાયરની પંકચર કરાવતા હતા. તે સમયે ડ્રાઈવર સીટ ઉપર મુકેલ રોકડા રૂપીયા ત્રણ લાખ ભરેલ બેગ કોઈ અજાણ્યા ગઠીયાઓ ચોરી કરી લઈ નાસી જતાં દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હેબતાઈ ગયેલRead More
કોરોના સામે ગામડાં ગંભીર બન્યાં: ગુજરાતનાં 24 ગામડાં અને નાનાં શહેરોમાં સ્વૈચ્છિક તથા આંશિક લોકડાઉન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ આણંદ3 કલાક પહેલા કૉપી લિંક મલાતજમાં સ્વૈચ્છિક લોકડાઉન. કચ્છના મુંદ્રામાં પણ કેટલાંક ગામોમાં આંશિક લોકડાઉન જાહેર કરાયું છે આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ સ્વૈચ્છિક લોકડાઉન ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ વખતે કોરોના પહેલાં કરતાં વધારે ખતરનાક હોવાનું મનાઇ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં અનેક સ્થળો પર બેદરકારી જોવા મળી રહે છે. તો બીજી તરફ,Read More
દીપડાને બચાવાયો: દેવગઢ બારીયાના આંકલીમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો, વન વિભાગે રેસ્ક્યૂ કર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં પડતાં પાળી પર બેસી રહ્યો વન વિભાગની ટીમે જાળ નાખી ગણતરીની મિનિટોમાં દીપડાને બહાર કાઢ્યો દાહોદ જિલ્લામાં શિકારની શોધમાં દીપડા હવે માનવ વસ્તીમાં પણ ઘુસી રહ્યા છે. તેવી જ રીતે દેવગઢ બારીયા તાલુકાના આંકલી ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો હતો.વન વિભાગની ટીમ દ્રારા તેનુ રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.જિલ્લામાં બનતી આવી ઘટનાઓ ભવિષ્યમાં ગંભીર સમસ્યાનું રુપ લઇ શકે તેમ છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાંRead More
દાહોદમાં કોરોના બેકાબૂ: વેપારીઓ સાથે બેઠક, કોરોના પોઝિટિવ આવેલા વેપારી-દુકાનદારના કુંટુંબીજનો પણ દુકાન ચાલુ ન રાખવા સૂચન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં કોરોનાના વધતા કેસોને કાબૂમાં લેવા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના તેમજ વિવિધ તાલુકાના વેપારી મંડળોના આગેવાનો, વેપારીઓ સાથે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે તમામ વેપારીઓને સપષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં નોંધાય રહેલા કોરોનાના કેસોમાં ૫૦ ટકા જેટલા કેસો વેપારીઓ કે તેમની સાથે સંકળાયેલા લોકોના આવી રહ્યાં છે. માટે વેપારીવર્ગ કોરોના સંબધિત માસ્ક સહિતની તમામ તકેદારીઓનું ચુસ્ત પાલન કરે અને જે વેપારીઓ ૪૫ કે તેથી વધુ ઉંમરના છે તેઓRead More