Friday, April 2nd, 2021
પોલીસને પડકાર: દાહોદમાં પીસીઆર વાનમાંથી આરોપીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો, પોલીસની સતર્કતાથી ઝડપાઈ ગયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા ઝેરોક્ષ કઢાવવા વાન ઉભી રાખતા પોલીસને ધક્કો માર્યો આરોપીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ દાહોદ પોલીસ એક આરોપીને જામીન માટે રજૂ કરવા મામલતદાર કચેરીએ લઈ જતી હતી. વચ્ચે વાન ઉભી રાખતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસની સતર્કતાને કારણે તે ઝડપાઈ ગયો હતો. દુકાનોમાં લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ પ્રાથમિક માહિતી પ્રમાણે જુજારસિંહ બારૈયાને દાહોદ પોલીસે 107,151 ની અટક કરી હતી. આ આરોપીને જામીન માટે રજૂ કરવા પીસીઆર વાનમાંRead More
રેસ્ક્યુ: ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં દિપડો કૂવામાં ખાબક્યો, વનકર્મીઓ રેસ્ક્યુ કરી બચાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કૂવામાં ખાટલી ઉતારી કૂવો કોર્ડન કરી રાત્રે રેસ્ક્યુ કરી દિપડાને બહાર કાઢ્યો શિકારની શોધમાં આવેલો દિપડો કૂવામાં પડ્યો ધાનપુર તાલુકાના બોગડવા ગામે જંગલ તરફથી શિકારની શોધમાં આવેલ શિકારની પાછળ પડતા દિપડો કૂવામાં પડ્યો હતો. જેમાં પાઈપના સહારે દિપડાએ કૂવામાં રાત પસાર કરી સવારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગના કર્મીઓને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી રેસ્ક્યુ હાથ ધરાયું હતુ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા ગલાભાઇનાRead More
લોકડાઉન: ફતેપુરા તાલુકાના બલૈયામા ગ્રામજનોએ સ્વેચ્છાએ લોકડાઉનનો નિર્ણય લીધો, ભંગ કરનારને હજાર રૂપિયાનો દંડ કરાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ25 મિનિટ પહેલા કૉપી લિંક 5થી વધુ કોરોનાના કેસ આવતાં ગામમા લોકડાઉનનો નિર્ણય સર્વાનુમતે લેવાયો 03થી 08 એપ્રિલ સુધી વેપાર ધંધા સવારે 7થી 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે દાહોદ જિલ્લામા કોરોના કેસ વધી રહ્યા છે. ગામડાંઓમા પણ કોરોના ફેલાઈ રહ્યો છે. તેને કારણે ફતેપુરા તાલુકાના બલૈયા ગામમા આવતીકાલથી 08 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે. કોરોનાની બીજી લહેરમા દાહોદ જિલ્લામા શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારોમા પણ સંક્રમણ વધી રહ્યુ છે. બીજી તરફ ગામડાંઓમાં લગ્નસરાની મોસમ પૂરRead More
હેરાફેરી: દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી 3.17 લાખનો વિદેશી દારુ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી સાગટાળામામ બુટલેગર બોલેરો મુકીને ફરાર થઈ ગયો રણધીકપુરમા વડોદરાનો બુટલેગર કાર સાથે ઝડપાઈ ગયો દાહોદ જિલ્લામાં 24 કલાકની અંદર પોલીસે બે જુદી જુદી જગ્યાએ દરોડા પાડયા હતા. જેમા કુલ રૂ. ત્રણ લાખ 17 હજાર 350ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો પણ કબજે કરી છે. જ્યારે એક રેડ દરમિયાન એકની અટક પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારમાથી બોલેરો ગાડીનો ચાલકRead More
પરિવાર ચિંતામાં: ધાનપુરના ખજૂરી ગામના ત્રણ બાળકો પાંચ દિવસથી ગુમ, હોળી જોવા ગયા અને પરત જ ન ફર્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થયા પોલીસના સહયોગથી બાળકોની શોધખોળ જારી બાળકોની નામજોગ યાદી સોશિયલ મીડીયામાં વહેતી કરાઇ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામેથી ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. ભારે શોધખોળ આદર્યા બાદ પણ ત્રણે બાળકો ના મળતાં પરિવારજનો હાલ પોલીસના સંપર્કમાં રહીને શોધ ખોળ કરી રહ્યા છે. ધાનપુર તાલુકાના ખજુરી ગામે બામણીયા ફળિયામાં રહેતા સુનિતાRead More